SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ लक्षितं नरमिथुनं ततो लतागृहके दृष्टौ युवां निरूपितौ कुमारेण कथितं मे लक्षणं निर्दिष्टं च यथाऽयं चक्रवर्तीयं चास्यैव भार्या भविष्यति । तदिदमिहास्यागमनप्रयोजनं, अनुष्ठानं पुनरस्य सर्वं यथा चेष्टितं श्लाघनीयं विदुषामभिमतं लोकानामाह्लादकं बन्धूनामभिरुचितं वयस्यानां स्पृहणीयं मुनीनामपीति, केवलं न प्रतिपन्नमनेनाद्यापि किञ्चिद्दर्शनम् । रत्नचूडेन चिन्तितं-अये! सर्वं सुन्दरमाख्यातमनेन, तदिदमत्र प्राप्तकालं दर्शयाम्यस्य भगवबिम्बं, उचितोऽयं तद्दर्शनस्य, संपत्स्यतेऽस्य तद्दर्शनेन महानुपकारः, एवं च कुर्वतो ममापि प्रत्युपकारकरणमनोरथः परिपूर्णो भविष्यतीति विचिन्त्याभिहितोऽनेन विमलकुमारः यथाकुमार! इह क्रीडानन्दने समागतः क्वचित्पूर्वं मदीयमातामहो मणिप्रभः, प्रतिभातमिदमतिकमनीयं काननं, ततोऽत्र पुनः पुनर्विद्याधराणामवतारणार्थं महाभवनं विधाय प्रतिष्ठितं तेन भगवतो युगादिनाथस्य बिम्बं, अत एव बहुशोऽहमिहागतः पूर्वं, ततो ममानुग्रहेण तद्रष्टुमर्हति कुमारः, विमलेनोक्तं-यद्वदत्यार्यः, तदाकर्ण्य हृष्टो रत्नचूडः, ततो गता वयं भवनाभिमुखं ततो दृष्टं भगवतो मन्दिरं, तच्च कीदृशम् ? ત્યારપછી=૨ત્વચૂડે વિમલકુમારનું નિઃસ્પૃહ ચિત્ત જોયું ત્યારપછી, આ પ્રમાણે અવધારણ કરીને આ મહાત્મા શુદ્ધધર્મ સેવીને આવેલ છે માટે જ આવું નિઃસ્પૃહ ચિત્ત છે એ પ્રમાણે અવધારણ કરીને, રત્વચૂડ વડે વિચારાયું. ખરેખર ! આ કુમારના આ સહચરને હું પૂછું. શું પૂછું? તે ‘દુતથી બતાવે છે – આ કુમાર ક્યાંના છે? શું નામ છે? કયા ગોત્રવાળા છે? કયા પ્રયોજનથી અહીં આવેલ છે? અને આનું કુમારનું, શું અનુષ્ઠાન છે=શું પ્રવૃત્તિ છે. તેથી હું=વામદેવ, એકાંતમાં લઈ જઈને રતચૂડ વડે જે પ્રમાણે વિવક્ષા કરેલ=પૂછવાનો વિચાર કરેલ, તે પ્રમાણે પુછાયો. મારા વડે પણ=વામદેવ વડે પણ, તેનેત્રરતચૂડને, કહેવાયું. શું કહેવાયું ? તે “યથા'થી બતાવે છે – આ જ વર્ધમાનપુરમાં ક્ષત્રિય એવા ધવલરાજાનો આ વિમલ નામનો પુત્ર છે. અને આજે આના વડે=વિમલકુમાર વડે, મને કહેવાયું. શું કહેવાયું ? તે “યથા'થી બતાવે છે – હે મિત્ર ! વામદેવ ! જે આ ક્રીડાનંદન ઉદ્યાન અતિ રમણીય જનવાદથી સંભળાય છે તે જન્મમાં અપૂર્વ મને છે=આ જન્મમાં મેં પૂર્વમાં જોયું નથી, તેથી આજે તેના દર્શન માટે= ઉદ્યાનને જોવા, આપણે જઈએ. મારા વડે કહેવાયું. કુમાર જે આજ્ઞા કરે છે. તેથી અહીં=આ ઉદ્યાનમાં, અમે બે આવ્યા. તમારા બેનોરત્નચૂડ અને ચૂતમંજરીનો, શબ્દ સંભળાયો. તેના અનુસારથી જતા અમને બંનેને પદવી પદ્ધતિ જોવાઈ=પગલાં જોવાયાં. અને તરમિથુન જોવાયું. તેથી લતાગૃહમાં તમે બંને જોવાયાં. કુમાર વડે તમે બંને કહેવાયાં. મને લક્ષણ કહેવાયું. અને કહેવાયું, જે પ્રમાણે આ ચક્રવર્તી છે અને આ આની જ પત્ની થશેઃરચૂડની જ પત્ની થશે. તેથી અહીં=ઉદ્યાનમાં, આના-કુમારના, આગમનનું પ્રયોજન આ છે. વળી, આનું આ કુમારનું સર્વ અનુષ્ઠાન યથાચેષ્ટિત વિદ્વાનોને શ્લાઘનીય છે. લોકોને અભિમત છે. બંધુઓને આલ્લાદક છે. મિત્રોને અભિરુચિત છે. મુનિઓને પણ સ્પૃહણીય છે. કેવલ હજી પણ આના વડે વિમલકુમાર વડે, કોઈ દર્શન સ્વીકારાયું નથી. રત્વચૂડ વડે વિચારાયું. ખરેખર આના વડે=વામદેવ
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy