SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો પ્રસ્તાવ બહિરંગ વર્ધમાન નગર ધવલ રાજા - વર્ધમાન નગરનો રાજા કમળ સુંદરી - ધવળ રાજાની રાણી, વિમલની માતા વિમલ - ધવળ રાજાનો અને કમળ સુંદરીનો પુત્ર સોમદેવ - શેઠીઓ, વામદેવનો પિતા કનકસુંદરી - સોમદેવ શેઠની સ્ત્રી રામદેવ - સંસારી જીવ, સોમદેવ અને કનકસુંદરીનો પુત્ર તેય - વામદેવનો મિત્ર (ચોરીનું રૂપક) બહલિકા (માયા) - વામદેવની સખી ક્રીડાનંદન ભવન રત્નચૂડ - વિદ્યાધર, વિમલનો મિત્ર, રત્નશિખા-મેઘનાદનો પુત્ર, મણિપ્રભની દીકરીનો દીકરો અચળ - મણિશિખા અને અમિતપ્રભનો પુત્ર, રત્નચૂડનો હરીફ ચપળ - અચળનો ભાઈ ચૂતમંજરી - રત્નચૂડની પત્ની, મણિપ્રભના પુત્ર રત્નશેખરની દીકરી વૈતાઢ્ય પર્વતમાં ગગનશેખર નગર મણિપ્રભ - ગગનશેખરનો રાજા કનકશિખા - મણિપ્રભની રાણી રત્નશેખર - મણિપ્રભનો પુત્ર રત્નશિખા - મણિપ્રભની પુત્રી-મેઘનાદની સ્ત્રી મણિશિખા - મણિપ્રભની પુત્રી-અમિતપ્રભની સ્ત્રી ચંદન - સિદ્ધિપુત્ર-રત્નશેખરનો મિત્ર
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy