SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અહીં=મનુષ્યલોકમાં, પ્રલમ્બવૃષણવાળા નરો દીર્ઘ આયુષ્ક થાય છે. વળી ઉત્કટ એવા તે બંને દ્વારા હૃસ્વ આયુષ કહેવાયા છે. ll૧૦રા. શ્લોક : मांसोपचितविस्तीर्णं, शुभकारि कटीतटम् । तदेव दारिद्र्यकरं, विज्ञेयं ह्रस्वसङ्कटम् ।।१०३।। શ્લોકાર્ચ - માંસથી ઉપચિત વિસ્તીર્ણ, શુભને કરનાર કટીતટ છે. હૃસ્વ અને સાંકળી તે જ=કટીતટ જ દારિત્ર્યને કરનાર, જાણવું. ll૧૦૩|| શ્લોક : यस्योदरं भवेत्तुल्यं, सिंहव्याघ्रशिखण्डिनाम् । तथैव वृषमत्स्यानां, भोगभोगी स मानवः ।।१०४।। શ્લોકાર્થ : જેનું ઉદર સિંહ, વાઘ, અને શિખંડીઓને તુલ્ય હોય તે પ્રમાણે જ વૃષ અને મત્સ્યોને તુલ્ય હોય તે માનવ ભોગભોગી થાય છે. ll૧૦૪ શ્લોક : वृत्तोदरोऽपि भोगानां, भाजनं किल गीयते । शूरो निवेदितः प्राज्ञैर्मण्डूकसमकुक्षिकः ।।१०५।। શ્લોકાર્ચ - વૃત્ત ઉદરવાળો પણ ભોગોનું ભાજન ગણાય છે. મંડૂક સમ કુક્ષિવાળો પ્રાજ્ઞો વડે શૂર, નિવેદિત કરાયો છે. ll૧૦૫ શ્લોક : गम्भीरा दक्षिणावर्ता, नाभिरुक्तेह सुन्दरा । वामावर्ता च तुङ्गा च, नेष्टा लक्षणवेदिभिः ।।१०६।। શ્લોકાર્થ : અહીં=શરીરમાં, ગંભીર, દક્ષિણ આવર્તવાળી નાભિ સુંદર કહેવાય છે. અને ડાબા આવર્તવાળી તુંગ=ઊંચી નાભિ લક્ષણના જાણનારાઓ વડે ઈષ્ટ નથી. II૧૦૬ો.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy