SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – નંદિવર્ધનરૂપથી, રિપુદારુણલીલાથી, વામદેવના વિધાનથી ખરેખર હું તેણી વડે ભવિતવ્યતા વડે, ભમાવાયો. ll૭૧૦|| શ્લોક : अतीतोऽनन्तकालश्च, सर्वेषामन्तराऽन्तरा । कृतान्यनन्तरूपाणि, तथाऽन्यानि स्वभार्यया ।।७११।। શ્લોકાર્ય : અને સર્વના વચવચમાં નંદીવર્ધન આદિ મનુષ્યના સર્વ ભવોની વચવચમાં, અનંતકાલ પસાર થયો અને સ્વભાર્યા વડે અન્ય અનંતરૂપો કરાયાં. ll૭૧૧II. શ્લોક : गुटिकादानयोगेन, किलेदं विहितं तया । तदस्य चरितं सर्वं, विरुद्धमिव भासते ।।७१२।। શ્લોકાર્થ : ગુટિકાના દાનના યોગથી ખરેખર તેણી વડે=ભવિતવ્યતા વડે, આ કરાયું. આનું તે સર્વ ચરિત અનુસુંદર ચક્રવર્તીરૂપ ચોરનું તે સર્વ ચરિત્ર, વિરુદ્ધના જેવું ભાસે છે. ll૭૧રચા શ્લોક : તથાદિपुरुषश्चेत्कथं तस्य, स्थितिः कालमनन्तकम् । किं वाऽजरामरो हन्त, भविष्यत्येष तस्करः ।।७१३।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે પુરુષ જો છે તો કેવી રીતે તેની સ્થિતિ અનંતકાલ હોય. શું ખરેખર આ ચોર અજર, અમર હશે ? I૭૧all બ્લોક : तावत्कालस्थितिर्हन्त, का चेयं भवितव्यता? । कथं वा निजभार्याऽपि, प्रतिकूलत्वमागता ।।७१४ ।। શ્લોકાર્ચ - ખરેખર તેટલા કાળ સુધી સ્થિતિ-અનંત અનંત કાળ સુધી સ્થિતિ, અને આ ભવિતવ્યતા ભાર્યા કોણ? અથવા કેવી રીતે પોતાની ભાર્યા પણ પ્રતિકૂલપણાને થઈ? Il૭૧૪ll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy