SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ શ્લોક ઃ अत्यन्तसरला साध्वी, सर्वलोकसुखावहा । ऋजुता सा महाभाग ! प्रतीतैव भवादृशाम् ।।६६६।। શ્લોકાર્થ : અત્યંત સરલ સાધ્વી, સર્વ લોકના સુખને લાવનારી હે મહાભાગ વિમલ ! તે ઋજુતા તમારા જેવાને પ્રતીત જ છે. ૬૬૬ શ્લોક ઃ अचौरतापि लोकेऽत्र, निःस्पृहा शिष्टवल्लभा । सर्वाङ्गसुन्दरी नूनं, विदितैव भवादृशाम् । । ६६७ ।। ૩૦૧ શ્લોકાર્થ : અહીં લોકમાં શિષ્ટને વલ્લભ, નિઃસ્પૃહ સર્વાંગસુંદર એવી અચૌરતા ખરેખર તમારા જેવાને વિદિત જ છે. II૬૬૭|| શ્લોક ઃ ते च कन्ये क्वचिद्धन्ये, सुहृत्ते परिणेष्यति । સ્તેયોઽયં વર્તુલા પાસ્ય, તતો મો! ન ભવિષ્યતઃ ।।૬૬૮।। શ્લોકાર્થ : અને ધન્ય એવી તે બે કન્યા ક્યારેક તમારા મિત્રને પરણશે અને તેથી આને આ સ્તેય અને બહુલા રહેશે નહીં. ।।૬૬૮।। શ્લોક ઃ तयोराभ्यां सहावस्था, प्रकृत्यैव न विद्यते । તતસ્તાત! તોર્નામે, દાભ્યામધ્યેષ મોતે ।।૬૬।। શ્લોકાર્થ ઃ આ બંનેની સાથે=ઋજુતા અને અચૌરતાની સાથે, તે બેનું=સ્તેય અને બહુલાનું, અવસ્થાન પ્રકૃતિથી જ વિધમાન નથી. તેથી હે તાત ! તે બંનેના લાભમાં=ઋજુતા અને અચૌરતાના લાભમાં, બંનેથી પણ=સ્તેય અને બહુલા બંનેથી પણ, આ=વામદેવ, મુકાશે. II૬૬૯||
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy