SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ સાંભળ્યે છતે પણ ખેદ છે કે આ રીતે ચેષ્ટા કરે છે અર્થાત્ દીક્ષાના ભયથી ભાગી જવાની ચેષ્ટા કરે છે. II૬૫૭II શ્લોક ઃ શ્લોકાર્થ : સૂરિ વડે કહેવાયું. હે ભદ્ર વિમલ ! અભવ્ય નથી=વામદેવ અભવ્ય નથી, પરંતુ તેની=વામદેવની, તેવી આચરણામાં જે કારણ છે તે સર્વ હું તને નિવેદન કરું છું. II૬૫૮॥ શ્લોક ઃ सूरिणाऽभिहितं भद्र! नाभव्यः किं तु कारणम् । यत्तस्य तादृशे शीले, तत्ते सर्वं निवेदये । । ६५८ ।। શ્લોક ઃ શ્લોકાર્થ એક બહુલિકા નામની તેની પ્રિય ભગિની છે અને સ્તેય નામનો અંતરંગ બીજો ભાઈ છે. ||૬૫૯ - एका बहुलिका नाम, भगिनी तस्य वल्लभा । अस्त्यन्तरङ्गा भ्राता च, द्वितीयः स्तेयनामकः । । ६५९ ।। ताभ्यामधिष्ठितेनेदं, वामदेवेन चेष्टितम् । પુરા ધ વિહિત તાત! રત્નસ્ય દરવિમ્ ।।૬૬૦ના શ્લોકાર્થ ઃ તે બંને દ્વારા=માયારૂપ બહુલિકા અને સ્તેયની પરિણતિ તે બંને દ્વારા, અધિષ્ઠિત એવા વામદેવ વડે આ ચેષ્ટિત કરાયું છે અને હે તાત ! વિમલ ! પૂર્વમાં રત્નનું હરણાદિક કરાયું. II૬૬૦ના શ્લોક ઃ तस्मात्तस्य न दोषोऽयं, प्रकृत्या सुन्दरो हि सः । स्तेयो बहुलिका चास्य, दोषसंश्लेषकारणम् ।।६६१ ।। શ્લોકાર્થ : તે કારણથી તેનો=વામદેવનો, આ દોષ નથી. દિ=જે કારણથી, તે=વામદેવનો જીવ, પ્રકૃતિથી સુંદર છે. સ્તેય અને બહુલિકા આના વામદેવના, દોષના સંશ્લેષનું કારણ છે. II૬૬૧||
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy