SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ इदमेव परं भूप ! निर्भयस्थानमुत्तमम् । अमीभिर्लुप्यमानस्य, जैनेन्द्रं वरशासनम् ।।६२३।। શ્લોકાર્થ ઃ હે રાજા ! કેવલ આમના વડે=પાંચ મનુષ્યો અને મહામોહાદિ વડે, લોપ કરાતા જીવને આ જ જૈનેન્દ્ર શ્રેષ્ઠ શાસન ઉત્તમ નિર્ભય સ્થાન છે. II૬૨૩II શ્લોક ઃ : एवं च ज्ञाततत्त्वानां प्रवेष्टुमिह युज्यते । ન યુત્ત ક્ષળમધ્યે, ઘરાનાથ! વિશ્રિતુમ્ ।।૬૨૪।। શ્લોકાર્થ : અને આ રીતે જ્ઞાત તત્ત્વવાળા જીવોને અહીં=જૈનેન્દ્ર શાસનમાં, પ્રવેશ કરવા માટે ઘટે છે. એક ક્ષણ પણ હે ધરાનાથ ! વિલંબન કરવું યુક્ત નથી. II૬૨૪|| શ્લોક ઃ त्यज्यन्तां विषया भूप ! कालकूटविषोपमाः । આસ્વાદ્યતામિવું વિધ્વં, પ્રમામૃતમુત્તમમ્ ।।દ્દ।। શ્લોકાર્થ ઃ હે રાજા ! કાલકૂટ વિષની ઉપમાવાળા વિષયો તમારા દ્વારા ત્યાગ કરાય. દિવ્ય, ઉત્તમ એવું આ પ્રશમ અમૃત આસ્વાદન કરાય=ઘ્રાણેન્દ્રિયનો, ભુજંગતાનો ત્યાગ કરીને સામાયિક્તા પરિણામરૂપ દિવ્ય અમૃતનો આસ્વાદન કરાય. II૬૨૫ાા શ્લોક ततो धवलराजेन, विहस्य विमलः क्षणम् । तथा सर्वेऽपि ते लोकाः, साकूतं प्रविलोकिताः ।।६२६।। શ્લોકાર્થ ઃ ત્યારપછી ધવલરાજા વડે ક્ષણ હસીને વિમલ અને સર્વ પણ તે લોકો=ત્યાં બેઠલા સર્વ પણ લોકો, ઈરાદાપૂર્વક જોવાયા=કંઈક કહેવાના આશયથી ધવલરાજા વડે જોવાયા. ।।૬૨૬ના
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy