SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - ત્યારપછી ચારિત્રધર્મરાજાએ સદ્ગોધ પ્રત્યે જોયું ત્યારપછી, કાર્યતત્વના ગર્ભાર્થનો નિર્ણય કરીને મોહના સામે યુદ્ધ કરવું ઉચિત છે કે નહીં તે કાર્યતત્ત્વના ગર્ભમાં રહેલા અર્થનો નિર્ણય કરીને, બુદ્ધિમાન એવો સમ્બોધ મંત્રી આ પ્રમાણે આગળ બતાવે છે એ પ્રમાણે, સારવાક્ય બોલ્યો. પિ૨ ll શ્લોક : साधु साधूदितं देव! विदुषा तेन ते पुरः । संप्रत्यसाम्प्रतं वक्तुं, मादृशामत्र वस्तुनि ।।५२१।। બ્લોકાર્ધ : હે દેવ ! વિદ્વાન એવા તેના વડે સમ્યગ્દર્શન વડે, તમારી આગળ સુંદર સુંદર કહેવાયું, આ વસ્તુમાં=સમ્યગ્દર્શને કહ્યું એ વસ્તુમાં, મારા જેવાએ=સદ્ધોધ જેવાએ, હમણાં કહેવું અસામત છે અનુચિત છે, II૫૨૧TI શ્લોક : तथापि ते महाराज! यन्ममोपरि गौरवम् । तदेव लम्भितोत्साहं, वाचालयति मादृशम् ।।५२२।। શ્લોકાર્થ : તોપણ હે મહારાજ ! જે મારા ઉપર તમારું ગૌરવ છે તે જ લંભિત ઉત્સાહવાળા મારા જેવાને પ્રાપ્ત થયેલા ઉત્સાહવાળા સમ્બોધને, વાચાલ કરે છે. પરરા શ્લોક - ततः सम्यग्दर्शनं प्रत्याहअहो तेजःप्रधानत्वमहो वाचि प्रगल्भता । अहो ते स्वामिभक्तत्वं, चारु चारु महत्तम! ।।५२३ ।। શ્લોકાર્ચ - તેથી સમ્યગ્દર્શન પ્રત્યે કહે છેઃબોધ કહે છે, અહો તેજનું પ્રધાનપણું, અહો વાણીની પ્રગભતા, હે મહત્તમ ! અહો તારું=સમ્યગ્દર્શનનું, સ્વામીભક્તપણું સુંદર સુંદર છે. પર૩|| શ્લોક : सत्यं मानवतां धीर! दुःसहोऽरिपराभवः । सत्यं पराभिभूतस्य, लोके निःसारता परा ।।५२४।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy