SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ : આ બે લોચન અને હૃદય જનનું જાતિસ્મરણ છે. જે કારણથી આ હૃદય અને લોચન દષ્ટ માત્રમાં પ્રિયાપ્રિયને જાણે છે. ll૪૫૪ll શ્લોક : वत्स! त्वं नैव जानी, मां प्रायेण विशेषतः । लघिष्ठोऽसि मया वत्स! विमुक्तो बालकस्तदा ।।४५५ ।। શ્લોકાર્ચ - હે વત્સ! તું મને પ્રાયઃ વિશેષથી જાણતો નથી. હે વત્સ! તું નાનો છે ત્યારે બાળક એવો તું મારા વડે મુકાયો. ll૪પપા શ્લોક : अहं हि मातुस्ते वत्स! धिषणाया वयस्यिका । वल्लभा बुधराजस्य, नाम्ना मार्गानुसारिता ।।४५६।। શ્લોકાર્ચ - દિ જે કારણથી, હે વત્સ ! હું તારી માતા ધિષણાની સખી છું. અને બુધરાજાની માર્ગાનુસારિતા નામવાળી વલ્લભા છું. II૪૫૬ll શ્લોક : शरीरं जीवितं प्राणाः सर्वस्वं मम साऽनघा । तव माता महाभाग! पिता ते जीविताधिकः ।।४५७।। શ્લોકાર્ચ - હે મહાભાગ ! તારી તે નિર્દોષ માતા મારું શરીર, જીવિત, પ્રાણ સર્વસ્વ છે. તારા પિતા જીવિતથી અધિક છે. ll૪પ૭ll શ્લોક : तयोरेव समादेशादहं लोकविलोकनम् । कर्तुं विनिर्गता वत्स! जातमात्रे पुरा त्वयि ।।४५८।। શ્લોકાર્થ : તે બંનેના જ=બુધના અને ધિષણાના, સમાદેશથી લોકના વિલોકનને કરવા માટે હે વત્સ! પૂર્વમાં તારો જન્મ માત્ર થતે છતે હું નીકળેલી છું. II૪૫૮ll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy