SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ આ રીતે ચિત્તથી નિર્ણય કરીને બુધ તે ઘ્રાણનું પાલન કરતો પણ દોષોને પ્રાપ્ત કરતો નથી. ઉત્તમ સુખને મેળવે છે=ઘ્રાણને કંઈક અનુકૂળ વસ્તુ આપીને વિકારના શમનરૂપ ઉત્તમ સુખને પ્રાપ્ત કરે છે; પરંતુ રાગાદિની વૃદ્ધિરૂપ દોષોથી યોજન પામતો નથી. II૪૩૧]I શ્લોક : मन्दस्तु तां पुरस्कृत्य, शठचित्तां भुजङ्गताम् । घ्राणलालनलाम्पट्याल्लभते दुःखसागरम् ।।४३२।। શ્લોકાર્થ : વળી મંદ શઠ ચિત્તવાળી તે ભુજંગતાને આગળ કરીને ઘ્રાણના લાલનના લાંપટ્યથી દુઃખસાગરને પ્રાપ્ત કરે છે. II૪૩૨)ા શ્લોક ઃ થં सुगन्धिद्रव्यसम्भारकरणोद्यतमानसः । तन्तम्यते वृथा मूढस्तन्निमित्तं दिवानिशम् ।। ४३३।। – શ્લોકાર્થ : કેવી રીતે સુગંધી દ્રવ્યના સમૂહના કરણમાં ઉધત માનસવાળો મૂઢ તેના નિમિત્તે દિવસરાત વૃથા અત્યંત પીડા પામે છે. II૪૩૩|| શ્લોક ઃ ૨૨૯ दुर्गन्धपरिहारं च कुर्वाणः खिद्यते मुधा । शमसौख्यं न जानीते, हस्यते च विवेकिभिः ।।४३४ ।। શ્લોકાર્થ : અને દુર્ગંધના પરિહારને કરતો વૃથા ખેદ પામે છે. શમના સુખપણાને જાણતો નથી. વિવેકીઓ વડે હસાય છે. II૪૩૪]I શ્લોક ઃ तथापि मोहदोषेण, सुखसन्दर्भनिर्भरम् । आत्मानं मन्यते मन्दः, प्रसक्तो घ्राणलालने ।। ४३५ ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy