SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોક : भुजङ्गताऽऽह सद्गन्धलुब्धबुद्धिरयं सदा । अतः सुगन्धिभिर्द्रव्यैः, क्रियतामस्य लालनम् ।।४१७।। શ્લોકાર્ચ - ભુજંગતા કહે છે – આવરમિત્ર એવો ઘાણ, સદા સળંધમાં લુબ્ધ બુદ્ધિવાળો છે. આથી સુગંધી દ્રવ્યો વડે આનું લાલન કરાય. ll૪૧૭ll શ્લોક : चन्दनागरुकर्पूरकुरङ्गमदमिश्रितम् । कुङ्कुमक्षोदगन्धाढ्यं, रोचतेऽस्मै विलेपनम् ।।४१८ ।। શ્લોકાર્ચ - ચંદન, અગર, કપૂર, કસ્તૂરીથી મિશ્રિત કુંકુમનાગકેસરના, ચૂર્ણના ગંધથી યુક્ત વિલેપન આને ધ્રાણને, રુચે છે. ll૪૧૮ll શ્લોક : एलालवङ्गकर्पूरसज्जातिफलसुन्दरम् । तथा सुगन्धि ताम्बूलं, स्वदतेऽस्मै मनोरमम् ।।४१९ ।। શ્લોકાર્ય : અને ઈલાયચીથી, લવિંગથી, કપૂરથી, સજ્જાતિફલથી સુંદર એવું મનોરમ સુગંધી તાંબૂલ આને ઘાણને, ગમે છે. ll૪૧૯II શ્લોક : सधूपा विविधा गन्धा, वर्तिकाः पुष्पजातयः । यत्किञ्चित्सौरभोपेतं, तदेवास्यातिवल्लभम् ।।४२०।। શ્લોકાર્ચ - ધૂપ સહિત વિવિધ ગંધો, વર્તિકા અગરબતી, પુષ્પની જાતિઓ જે કંઈ સૌરભથી યુક્ત છે તે જ આને અતિવલ્લભ છે. I૪૨૦) શ્લોક : दुर्गन्धिवस्तुनामापि, नैवास्य प्रतिभासते । तस्मात्सुदूरतस्त्याज्यं, तदस्य सुखमिच्छता ।।४२१।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy