SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૨૧૭ શ્લોકાર્ધ : અને આ વચન સાંભળીને શોકભરથી પીડિત એવી તે બાલા મૂર્છાથી ભૂતલમાં નષ્ટયેતનાવાળી પડી. Il3૮૬ll શ્લોક : ततो वायुप्रदानाद्यैर्मन्देनाश्वासिता पुनः । स्थूलमुक्ताफलानीव, साऽश्रुबिन्दूनमुञ्चत ।।३८७।। શ્લોકાર્ચ - ત્યારપછી વાયુ આપવા આદિથી મંદ વડે આશ્વાસન અપાઈ, ફરી સ્થૂલ મુક્તાફલ જેવાં અશ્રુબિંદુઓને તેણીએ મૂક્યાં. ll૧૮૭ી. શ્લોક : भद्रे! किमेतदित्येवं, पृच्छतश्च पुनः पुनः । मन्दस्य साऽब्रवीदेवं, स्नेहगद्गदया गिरा ।।३८८ ।। શ્લોકાર્ચ - હે ભદ્રા! આ શું છે? તું કેમ રડે છે ? એ પ્રમાણે ફરી ફરી પુછાતા મંદને આ પ્રમાણે સ્નેહથી ગદ્ગદ્ વાણીથી તે બાલા બોલી. ll૧૮૮ાા શ્લોક : नाथ! मे मन्दभाग्यायाः, किं स्तोकं शोककारणम् ? । युवयोर्विस्मृताऽस्मीति, याऽहं स्वस्वामिनोरपि ।।३८९।। શ્લોકાર્ચ - હે નાથ ! સ્વસ્વામી એવા તમને બેને જે હું વિસ્મૃત છું, એ મંદ ભાગ્યવાળી એવી મને શું થોડું શોકનું કારણ છે ? અર્થાત્ ઘણું શોકનું કારણ છે. ll૧૮૯ll શ્લોક : अहं भुजङ्गता नाम, भवतोः परिचारिका । युवाभ्यामेव देवाभ्यां, गुहायां विनियोजिता ।।३९०।। શ્લોકાર્ચ - હું ભુજંગતા નામની તમારી પરિચારિકા છું, દેવ એવા તમારા બંને વડે જ ગુફામાં યોજિત કરાઈ છું. ll૧૯oll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy