SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ધ : તે લલાટપટ્ટ નામના પર્વતને જોવા માટે તે પ્રદેશમાં લીલાથી તે બંને આવ્યા. II3૭૪ બ્લોક : यावदृष्टा सुदीर्घाभिः, शिलाभिः परिनिर्मिता । तस्याधस्ताद्गता दूरं, नासिकाख्या महागुहा ।।३७५ ।। શ્લોકાર્ચ - જ્યાં સુધી સુદીર્ઘ એવી શિલાઓથી નિર્માણ કરાવેલી તેના નીચે=પર્વતના નીચે, દૂર સુધી ગયેલી નાસિકા નામની મહાગુફા જોવાઈ. ll૩૭૫l બ્લોક : अथ तां तादृशीं वीक्ष्य, रमणीयां महागुहाम् । तन्निरूपणलाम्पट्यं, संजातं बुधमन्दयोः ।।३७६।। શ્લોકાર્થ : હવે, તેવા પ્રકારની રમણીય મહાગુફાને જોઈને બુધ અને મંદને તેના નિરૂપણનું લાંપત્ય તેને જોવાનું લાંપ, થયું. ll૩૭૬ll શ્લોક - अथाग्रे संस्थितौ तस्यास्तनिरीक्षणलालसौ । यावदृष्टं सुगम्भीरं, तत्रापवरकद्वयम् ।।३७७।। શ્લોકાર્ચ - હવે તેણીના અગ્રમાં ગુફાની અગ્રમાં, તેને જોવાની લાલસાવાળા બંને રહ્યા. જ્યાં સુધી ત્યાં ગુફામાં, સુગંભીર બે ઓરડા જોવાયા. ||૩૭૭ી. શ્લોક : તથાयुक्तं तदन्धकारेण, लोचनप्रसरातिगम् । अदृश्यमानपर्यन्तं, द्वाराभ्यामुपलक्षितम् ।।३७८।। શ્લોકાર્ચ - અને તે બે ઓરડા, અંધકારથી યુક્ત લોચનના ગમનથી અતીત અદશ્યમાન પર્યતવાળા, બે દ્વારથી ઉપલક્ષિત નાસિકના બે ઓરડા છે. Il૩૭૮II.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy