SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ વૃતાંતાંતર થયું તેવું જો તમને પણ પ્રાપ્ત થાય તો આ વિડંબનાથી=સંસારના પરિભ્રમણની વિડંબનાથી, મોક્ષ છે, અન્યથા નથી. શ્લોક - ततः श्रुत्वा मुनेर्वाक्यमिदमत्यन्तसुन्दरम् । हष्टः स धवलो राजा, ते च लोकाः प्रमोदिताः ।।३३९।। શ્લોકાર્ચ - ત્યારપછી=મહાત્માએ મહારાજાને કહ્યું ત્યારપછી, મુનિનું અત્યંત સુંદર આ વાક્ય સાંભળીને હર્ષિત થયેલો તે ધવલરાજા અને તે લોકો અત્યંત પ્રમોદિત થયા. ll૧૩૯ll શ્લોક : ततश्च विदलत्कर्मजालैस्तैः, समस्तैभक्तिनिर्भरैः । इदमुक्तमनूचानैर्ललाटे कृतकुड्मलैः ।।३४०।। શ્લોકાર્ચ - અને ત્યારપછી વિદલત્ કર્મચાલવાળા, ભક્તિનિર્ભર વિનયવાળા, લલાટમાં હાથ જોડેલા એવા (અને સુશીલ એવા તેઓ વડે આ કહેવાયું. ll૧૪oll શ્લોક : येषां नो भगवान्नाथः, संपन्नोऽत्यन्तवत्सलः । तेषां न दुर्लभो नाम, वृत्तान्तोऽयं यतीश्वर! ।।३४१।। શ્લોકાર્ય : જે અમોને ભગવાન નાથ અત્યંત વત્સલ સંપન્ન થયા. તેઓને હે યતીશ્વર ! આ વૃત્તાંત સારગુરુનો જે નવો વૃતાંત થયો એ વૃતાંત, દુર્લભ નથી. ll૩૪૧TI શ્લોક - अतो भगवताऽस्माकं, निर्विकल्पेन चेतसा । दीयतामधुनाऽऽदेशो, मादृशैः किं विधीयताम्? ।।३४२।। શ્લોકાર્ચ - આથી વિકલા વગર ચિત્તથી ભગવાન વડે હમણાં અમને આદેશ અપાય. મારા જેવા વડે શું કરાય ? Il૩૪રા
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy