SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ नाम सत्तीर्थोदकं, पीतमनेन ततः प्रनष्टः क्षणादुन्मादो, निर्मलीभूता चेतना, विलोकितं शिवमन्दिरं, दृष्टास्ते धूर्ततस्कराः, किमेतदिति पृष्टो माहेश्वरः? कथितोऽनेन शनैः शनैः सर्वोऽपि वृत्तान्तः, ततोऽभिहितं शैवेन-तर्हि किं मयाऽधुना विधेयं? ततः समर्पितो माहेश्वरेणास्य वज्रदण्डः, प्राह च-भट्टारक! वैरिणस्तवैते ततो निपातय मा विलम्बिष्ठाः, ततः समुत्थाय चूर्णिता वज्रदण्डेन ते सर्वे-ऽपि तस्कराः शैवेन, प्रविघाटितश्चित्तापवरकः, प्रकटीभूतं कुटुम्बकं, आविर्भूता रत्नराशयः, प्रविलोकिता सर्वापि निजशिवमन्दिरविभूतिः, संजातः प्रमोदातिरेकः, ततो बहुतस्करं परित्यज्य तं भवग्रामं स्थितस्ततो बहिर्भूते निरुपद्रवे शिवालयाभिधाने गत्वा महामठे स सारगुरुरिति, तदयमीदृशो वृत्तान्तस्तस्य संपन्नः । नृपतिरुवाच-भदन्त! कथमेष वृत्तान्तोऽत्र जने समानः? બઠરગુરુની શેષ કથા ભગવાન વડે કહેવાયું. હે મહારાજ ! તે ધૂર્ત તસ્કરો વડે તે રીતે સતત ખલ કરાતા તે બઠરગુરુને જોઈને કોઈક એક માહેશ્વરને તેના ઉપર કરૂણા ઉત્પન્ન થઈ. કેવા પ્રકારની કરુણા ઉત્પન્ન થઈ ? તે હુતથી બતાવે છે – આને દુઃખનો મોક્ષ કેવી રીતે થાય ? એ પ્રકારે કરુણા ઉત્પન્ન થઈ. તેથી આવા વડે માહેશ્વર વડે, એક મહાવૈદ્ય પુછાયા. તેના વડે તે મહાવેદ્ય વડે, ઉપદેશ અપાયો બઠરગુરુના રોગનાશનો ઉપદેશ અપાયો. આના વડે તે માહેશ્વર વડે, સમ્યમ્ અવધારણ કરાયું. ઉપકરણ ગ્રહણ કરાયું ઉપદેશ અનુસાર દુઃખના નાશનું સાધન ગ્રહણ કરાયું. રાત્રિમાં શિવાયતન ગયો=ાત્રિમાં તે માહેશ્વર શિવાયતનમાં ગયો. આ બાજુ ઘણી વેળા સુધી બઠરગુરુને નચાવીને થાકેલાની જેમ તે ધૂર્ત તસ્કરો તે અવસરમાં સૂતા. ત્યારપછી માહેશ્વરે પ્રવેશ કર્યો. આના દ્વારા=માહેશ્વર દ્વારા, શિવમંદિરમાં દીવો પ્રગટ કરાયો. ત્યારપછીeતેના શિવમંદિરમાં દીવો પ્રજ્જવલિત થયો ત્યારપછી, બઠરગુરુ વડે આ માહેશ્વર જોવાયા. અને તથાભવ્યતાના કારણે તત્વની પ્રાપ્તિને યોગ્ય ભવ્યપણું હોવાને કારણે, સંજાત ખેદ વાળા એવા તે બઠરગુરુ વડે, જલપાનની યાચના કરાયેલા આ માહેશ્વરે કહ્યું – હે ભટ્ટારક! આ તસ્વરોચક નામનું સતીર્થોદક તું પી. આના વડે=બઠરગુરુ વડે, પિવાયું=સત્તીર્થોદક પિવાયું. ત્યારપછી સતીર્થોદકનું પાન કર્યા પછી, ક્ષણથી ઉન્માદ નાશ પામ્યો. ચેતના નિર્મલ થઈ. શિવમંદિર જોવાયું. ધૂર્ત તસ્કરો જોવાયા. આ શું છે?=જલપાનથી બઠરગુરુને જે દેખાયું એ શું છે?, એ પ્રકારે માહેશ્વર પુછાયો. આવા વડે માહેશ્વર વડે, ધીમે ધીમે સર્વ વૃતાંત કહેવાયો. ત્યારપછી શૈવ વડે કહેવાયું બઠરગુરુ જે શૈવઆચાર્ય થયો તેના વડે, કહેવાયું. તો મારે હમણાં શું કરવું જોઈએ ? ત્યારપછી માહેશ્વરે આનેત્રશૈવાચાર્યને, વજદંડ આપ્યો. અને કહ્યું કે ભટ્ટારક ! તારા આ વૈરી છેરાગાદિ શત્રુ બૈરી છે, તેથી નિપાતન કર=વજદંડ તેઓના ઉપર માર. વિલંબન કર નહીં. ત્યારપછી માહેશ્વરે શૈવાચાર્યને કહ્યું ત્યારપછી, ઊઠીને વજદંડ વડે તે સર્વ પણ તસ્કરો ચૂણિત કરાયા. શૈવ વડે ચિત્ત નામનો ઓરડો ખોલાયો. કુટુંબ પ્રગટ થયું. રત્નાશિઓ પ્રગટ થઈ. સર્વ પણ પોતાના શિવમંદિરની
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy