SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક : नरवाहनराजस्य, भवने त्वं तदा स्थितः । दिनानि कतिचिन्नाम्ना, प्रसिद्धो रिपुदारणः ।।३३।। શ્લોકાર્થ : ત્યારે નરવાહનરાજાના ભવનમાં કેટલાક દિવસો રિપુદારણ નામથી પ્રસિદ્ધ રહેલો. ll૧૩. શ્લોક : संसारिजीव इत्येतत्तात! ते नाम पूर्वकम् । वासके वासके नाम, जायते चापरापरम् ।।३४।। શ્લોકાર્ય : હે તાત ! સંસારી જીવ એ પ્રકારનું તારું પૂર્વનું નામ વાસક વાસકમાં=દરેક ભવમાં, અપર અપર થાય છે. ll૩૪ll બ્લોક : ततस्तत्र स्थितेनाहं, भवता वरलोचन! । वयस्य! प्रत्यभिज्ञातो, मृषावाद इति स्फुटम् ।।३५ ।। શ્લોકાર્ચ - તેથી ત્યાં=નરવાહનરાજાના ભવનમાં, રહેલા એવા તારા વડે હે વરલોચન મિત્ર ! હું મૃષાવાદ એ પ્રમાણે સપષ્ટ પ્રત્યભિજ્ઞાત થયો. llઉપા શ્લોક : ततस्तत्र मया साधू, ललितोऽसि वरानन!। संजाता च परा प्रीतिर्मदीये ज्ञानकौशले ।।३६।। શ્લોકાર્ય : ત્યારપછી ત્યાં રિપદારણના ભવમાં, હે સુંદર મુખવાળા વામદેવ ! મારી સાથે તું રમેલો છે. અને મારા જ્ઞાનકૌશલમાં તને ઘણી પ્રીતિ થયેલી. ll૧૬ll બ્લોક : पृष्टश्चाहं त्वया तोषाद्यथेदं तव कौशलम् । जातं कस्य प्रसादेन, ममानन्दविधायकम् ? ।।३७।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy