SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ વશતાને પામેલો છે વશ થયેલો છે. જગતમાં પ્રગટ એવી નિજ ધૂર્તતાથી હસ્તગત થયેલી સેંકડો રત્ન સહિત એવી આની વસતીને બઠરગુરુની વસતીને અમે ખાઈએ છીએ પીએ છીએ અમે ભોગવીએ છીએ. ર૬૭ll. बठरगुरुमतिविपर्यासः स पुनरधन्यो बठरगुरुर्न लक्षयति तामात्मविडम्बना, नावबुध्यते निजकुटुम्बव्यतिकरं, न जानीते समृद्धशिवायतनहरणं, नावगच्छति तेषां रिपुरूपतां, मन्यते च महामित्रभावं, ततो हृष्टतुष्टो रात्री दिवा च तेषां तस्कराणां कुटुम्बकस्य मध्यगतो नृत्यनास्ते । तत्र च ग्रामे चत्वारः पाटकाः प्रतिवसन्ति, तद्यथा-जघन्योऽतिजघन्य उत्कृष्ट उत्कृष्टतरश्चेति ततोऽसौ बठरगुरुर्बुभुक्षाक्षामस्तान् भोजनं याचते ततस्तैः समर्पितं तस्य तस्करैर्महाघटकर्परं चर्चितो मषीपुण्ड्रकैरभिहितश्च-वयस्य! गुरो! भिक्षामट, विहितमेतत्तेन, ततस्तैः परिवेष्टित एव गतोऽसौ तत्रातिजघन्यपाटके भिक्षार्थं, ततो गृहे गृहे नृत्यन्नसौ वेष्टितस्तैर्विहिततालारवैर्विचरितुं प्रवृत्तः । संज्ञितास्तस्करैः षिड्गलोकाः यथा-चूर्णयतैनं, ततस्तैः વિં તં? બઠરગુરુની મતિનો વિપર્યાસ તે વળી અધવ્ય એવો બઠરગુરુ તે આત્મવિડંબનાને જાણતો નથી. નિજકુટુંબના વ્યતિકરને જાણતો નથી. સમૃદ્ધ શિવાયતતના હરણને જાણતો નથી. તેઓની=ચોરટાઓની શત્રુતાને જાણતો નથી અને મહામિત્રભાવને માને છે. તેથી હર્ષિત થયેલો, તોષ થયેલો રાત્રિ-દિવસ તે ચોરટાઓના કુટુંબની મધ્યમાં રહેલો નાચતો રહે છે અને તે ગ્રામમાં ચાર પાડાઓ વસે છે તે આ પ્રમાણે – જઘન્ય, અતિજઘવ્ય, ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટતા. તેથી તે ગામમાં ચાર પાડાઓ છે તેથી, આ બઠરગુરુ બુભક્ષાથી ક્ષીણ થયેલો તેઓને ચોરટાઓને, ભોજનની યાચના કરે છે. તેથી તે ચોરટાઓ વડે તેને બઠરગુરુને, મહાઇટનું ઠીકરું અપાયું. મણીપુંડ્રક વડે ચર્ચિત કરાયો. અને કહેવાયું. હે મિત્ર ! ગુરુ ! ભિક્ષા માટે ફર. તેના વડે બઠરગુરુ વડે, આ=ભિક્ષા માટે અટન, કરાયું. ત્યારપછી તેઓ વડે ઘેરાયેલો જ ચોરટાઓ વડે ઘેરાયેલો જ, આ બઠર, ત્યાં તે ગ્રામમાં અતિજઘન્ય પાડામાં ભિક્ષા માટે ગયો. ત્યારપછી કરાયેલા તાલીના અવાજવાળા તેઓ વડે ચોરટાઓ વડે, વીંટળાયેલો ઘરે ઘરે નૃત્ય કરતો એવો આ બઠરગુરુ, વિચરવા માટે પ્રવૃત્ત થયો. તસ્કરો વડે બિગ લોકો સંજ્ઞા કરાયા. શું સંજ્ઞા કરાયા? તે “યથા'થી બતાવે છે – આને ચૂર્ણ કરો. તેથીકચોરટાઓ વડે પિગ લોકોને=વ્યભિચારી લોકોને, સંજ્ઞા કરાઈ તેથી, તેઓ વડે પિગ લોકો વડે, શું કરાયું ? તે કહે છે – શ્લોક : यष्टिमुष्टिमहालोष्टप्रहारैस्ताडितो भृशम् । स वराको रटन्नुच्चैः, कृतान्तैरिव दारुणैः ।।२६८।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy