SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૧૩૩ બ્લોક : एवं च स्थितेयावन्न तेजसा वत्स! सर्वं भस्मीकरोत्ययम् । तावत्प्रसादयाम्येनं, क्रोधान्धं मुनिपुङ्गवम् ।।११३।। શ્લોકાર્ય : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે જ્યાં સુધી હે વત્સ! તેજથી આ મુનિ, સર્વને ભસ્મ ન કરે ત્યાં સુધી ક્રોઘાંઘ એવા આ મુનિપુંગવને હું પ્રસન્ન કરું. ll૧૧all શ્લોક : विमलेनोक्तंएवमेतन्न सन्देहः, सम्यक्तातेन लक्षितम् । नैष सामान्यपुरुषो विषमः कोऽप्ययं महान् ।।११४ ।। શ્લોકાર્ય :વિમલ વડે કહેવાયું. આ પ્રમાણે જ આ છે, સંદેહ નથી. પિતા વડે સમ્યક જણાયું. વિષમ એવો આ સામાન્ય પુરુષ નથી. કોઈક આ મહાન છે. II૧૧૪ll બ્લોક : ततश्चतूर्णं प्रसाद्यतामेष, यावन्नो याति विक्रियाम् । भक्तिग्राह्या महात्मानः, क्रियतां पादवन्दनम् ।।११५ ।। શ્લોકાર્ધ : અને તેથી શીઘ. આ પ્રસાદ કરાવો, જ્યાં સુધી વિડ્યિાને પામે નહીં. ભક્તિથી ગ્રાહ્ય મહાત્માઓ છે. પાદવંદન કરાવો. ll૧૧૫ll શ્લોક : तच्छ्रुत्वा विलसल्लोलकिरीटकरकुड्मलः । धावन्नुच्चैर्महाराजो, मुनेः पादनतिं गतः ।।११६।। શ્લોકાર્ચ - તે સાંભળીને=વિમલનાં તે વચનો સાંભળીને, વિલાસ પામતા, ચપળ કિરીટવાળા હાથ જોડેલા, અત્યંત દોડતા એવા મહારાજા મુનિના પગમાં પડ્યા. ll૧૧૬ll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy