SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શકાય એવા સમુદ્રમાંથી સંતારણમાં પરાયણ હે મહાભાગ બુધસૂરિ ! તમારું સ્વાગત છે. તમારા વડે સુંદર સુંદર કરાયું. II૫-૯૬ll શ્લોક : इति भगवताऽपि मनसैवाभिहितंसंसारसागरोत्तारी, सर्वकल्याणकारकः । स्वकार्यसिद्धये भद्र! धर्मलाभोऽस्तु तेऽनघः ।।९७।। શ્લોકાર્ચ - એ પ્રમાણે જે પ્રમાણે વિમલે બુધસૂરિને મનથી નમસ્કાર કર્યો એ પ્રમાણે, ભગવાન વડે પણ બુધસૂરિ વડે પણ, મનથી જ કહેવાયું. સંસારસાગરના ઉતારને કરનાર, સર્વ કલ્યાણને કરનાર, સ્વકાર્યની સિદ્ધિ માટે હે ભદ્ર ! તને=વિમલને, અનઘ ધર્મલાભ હો=નિદોર્ષ ધર્મલાભ હો. II૯ી अत्रान्तरे हिमभवनमध्ये प्रवेशितः स राजपुरुषैः पुरुषः, स च खेदनिःसहतया द्राट्कृत्य निषण्णो भूतले, प्रचलायितुं प्रवृत्तः, ततस्तं तादृशमवलोक्य केचिदुपहसन्ति केचिच्छोचन्ति केचिनिन्दन्ति केचिदवधीरयन्ति, तथाऽन्ये परस्परं जल्पन्ति, यदुत એટલામાં હિમભવનના મધ્યમાં તે પુરુષ=બુધસૂરિ, રાજપુરુષો વડે પ્રવેશ કરાવાયા. અને તે ખેદને નહીં સહન કરવાપણું હોવાને કારણે દ્રઢુ કરીને=ધડાક કરીને, ભૂતલમાં બેઠા. ઊંઘવા માટે પ્રવૃત્ત થયા. તેથી તેને તેવા પ્રકારનું જોઈ=આ રીતે બેસે છે અને બેસીને ઊંઘે છે તેવા પ્રકારનું જોઈને, કેટલાક હસે છે, કેટલાક શોક કરે છે, કેટલાક નિંદા કરે છે, કેટલાક અવગણના કરે છે અને અન્ય પરસ્પર બોલે છે. શું બોલે છે ? તે “વહુ'થી બતાવે છે – શ્લોક : સુઘી ઢીનો રુનાન્તિ:, શ્રાન્તિઃ વત્તાન્તો નુભુતિઃ | एष प्रेक्षणकप्रायः, समायातो नराधमः ।।१८।। શ્લોકાર્ધ : દુઃખી, દીન, રોગથી આક્રાંત, થાકેલ, ખેદને પામેલ, ભૂખ્યો આ પ્રેક્ષણકપ્રાય =બધાને જોવાને યોગ્ય, નરાધમ આવ્યો છે. ll૯૮ll શ્લોક : क्वानीतः केन वानीतः? किञ्चिदेष सुदुःखितः । न वराको विजानीते, केवलं प्रचलायते ।।९९।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy