SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૧૧૧ શ્લોકાર્થ : અને આ રીતે સુંદર વાક્યો વડે વિધાધરનો અધિપતિ એવો રત્નચૂડ વિમલકુમારને અભિનંદન આપીને પ્રશંસા કરીને, ત્યારપછી નાથને વંદન કરીને ભક્તિ નિર્ભર એવો રત્નચૂડ તેના અંતમાં=નાથને વંદન કર્યા પછી જિનાલયની પાસે, વિમલને અત્યંત વંદન કરીને તે રત્નચૂડ, તેના વડે વિમલ વડે, પ્રથમ વંદન કરાયેલો શુદ્ધભૂમિમાં બેઠોકરનયૂડ શુદ્ધભૂમિમાં બેઠો. II૫૬-૫૭ll શ્લોક : ततो विहितकर्तव्या, निषण्णा चूतमञ्जरी । विद्याधरनरेन्द्राश्च, निषण्णा नतमस्तकाः ।।५८।। શ્લોકાર્ય : ત્યારપછી વિહિત કર્તવ્યવાળી ચતમંજરી બેઠી. અને નતમસ્તકવાળા વિધાધર રાજાઓ બેઠા. I૫૮II શ્લોક : अथ पृष्टतनूदन्तौ, जाततोषौ परस्परम् । विमलो रत्नचूडश्च, सम्भाष कर्तुमुद्यतौ ।।५९।। શ્લોકાર્ય : હવે પરસ્પર શરીરની વાર્તા પુછાયેલા એવા ઉત્પન્ન થયેલા તોષવાળા વિમલ અને રત્નચૂડ સંભાષણ કરવા માટે ઉઘત થયા. /પ૯ll શ્લોક : उक्तं च रत्नचूडेन, महाभाग! निशम्यताम् । हेतुना येन संजातं, मम कालविलम्बनम् ।।६०।। શ્લોકાર્ચ - અને રત્નચૂડ વડે કહેવાયું. હે મહાભાગ વિમલકુમાર ! જે હેતુથી મને કાલવિલંબન થયું તે સાંભળ. Ilol બ્લોક : नानीतो भवदादिष्टः, स सूरिर्बुधनामकः । तत्रापि कारणं किञ्चिन्महाभाग! निशामय ।।६१।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy