SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ में ही अहँ नमः । में ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । ऐ नमः । પૂ. સિદ્ધર્ષિગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંચા કથા શબ્દશઃ વિવેચન ભાગ-૧ * પંચમ પ્રસ્તાવ : માયા-સ્તેય-ધ્રાણેન્દ્રિય વિપાક વર્ણન ૧ બ્લોક : अथ तल्लोकविख्यातं, सर्वसौन्दर्यमन्दिरम् । बहिरङ्गं जगत्यस्ति, वर्धमानं पुरोत्तमम् ।।१।। શ્લોકાર્ય : લોકમાં વિખ્યાત, સર્વ સૌંદર્યનું મંદિર, વર્ધમાન એવું તે બહિરંગ ઉત્તમ પુર જગતમાં છે. આવા શ્લોક : પૂર્વામાપી શુત્તિઃ પ્રજ્ઞો, રક્ષિો નાતિવત્સતઃ | नरवर्गः सदा यत्र, जैनधर्मपरायणः ।।२।। શ્લોકાર્ય : જ્યાં=જે વર્ધમાન નગરમાં, પૂર્વાભાષી, શુચિ, પ્રાજ્ઞ, દક્ષિણ, જાતિવત્સલ જૈનધર્મપરાયણ નરવર્ગ સદા છે. Ifશા શ્લોક : विनीतः शीलसंपन्नः, सर्वावयवसुन्दरः । सल्लज्जाभूषणो यत्र, धार्मिकः सुन्दरीजनः ।।३।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy