SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોક : पश्यन्नपि जगत्सर्वं, नाथ! मां पुरतः स्थितम् । कषायारातिवर्गेण, किं न पश्यसि पीडितम् ? ।।४४।। શ્લોકાર્ચ - હે નાથ ! જગત સર્વને જોતા પણ તમે સન્મુખ રહેલા મને કષાયોરૂપી શત્રુઓના વર્ગથી પીડિત કેમ જોતા નથી ? ll૪૪ll શ્લોક : कषायाभिद्रुतं वीक्ष्य, मां हि कारुणिकस्य ते । विमोचने समर्थस्य, नोपेक्षा नाथ! युज्यते ।।४५।। શ્લોકાર્થ : કષાયોથી અભિદ્રત પીડિત, મને જોઈને છોડાવામાં સમર્થ કારુણિક એવા તમને હે નાથ ! ઉપેક્ષા ઘટતી નથી. ll૪૫ll શ્લોક : विलोकिते महाभाग! त्वयि संसारपारगे । आसितुं क्षणमप्येकं, संसारे नास्ति मे रतिः ।।४६।। શ્લોકાર્ય : હે મહાભાગ ! સંસારથી પારને પામેલા વિલોકિત એવા તમે હોતે છતે જોવાયેલા તમે હોતે છતે, મને સંસારમાં એક ક્ષણ પણ રહેવા માટે રતિ નથી. II૪૬ll બ્લોક : किं तु किं करवाणीह? नाथ! मामेष दारुणः । आन्तरो रिपुसङ्घातः, प्रतिबध्नाति सत्वरम् ।।४७।। શ્લોકાર્ચ - પરંતુ શું કરું? અહીં=સંસારમાં હે નાથ ! આ દારુણ અંતર રિપુસંઘાતઃશત્રુઓનો સમૂહ, શીઘ મને બાંધે છે. II૪૭ll શ્લોક : विधाय मयि कारुण्यं, तदेनं विनिवारय । उद्दामलीलया नाथ! येनागच्छामि तेऽन्तिके ।।४८।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy