SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આ બાજુ અને તે બાજુ નિક્ષિપ્ત ચક્ષના તરલ તારકવાળો એવો હું આલંબન વગરનો ભયથી જ તમારા વિના વિનાશ પામીશ. IlRoll શ્લોક : अनन्तवीर्यसम्भार! जगदालम्बदायक! । विधेहि निर्भयं नाथ! मामुत्तार्य भवाटवीम् ।।२१।। શ્લોકાર્ચ - હે અનંતવીર્યના સંભારવાળા ભગવાન ! હે જગતના આલંબનને દેનારા ભગવાન ! હે નાથ ! ભવરૂપી અટવીથી મને ઉતારીને નિર્ભય કરો. ll૧TI શ્લોક : न भास्करादृते नाथ! कमलाकरबोधनम् । यथा तथा जगन्नेत्र! त्वदृते नास्ति निवृतिः ।।२२।। શ્લોકાર્ય : જે પ્રમાણે હે નાથ ! સૂર્ય વગર કમલના સમૂહનો ઉઘાડ નથી. તે પ્રમાણે જગતના નેત્ર હે નાથ ! તમારા વગર નિવૃતિ નથી=મોક્ષ નથી. ||રાાં બ્લોક : किमेष कर्मणां दोषः? किं ममैव दुरात्मनः? । किं वाऽस्य हतकालस्य? किं वा मे नास्ति भव्यता? ।।२३।। किं वा सद्भक्तिनिर्ग्राह्य! सद्भक्तिस्त्वयि तादृशी । निश्चलाऽद्यापि संपन्ना? न मे भुवनभूषण! ।।२४ ।। लीलादलितनिःशेषकर्मजाल! कृपापर! । मुक्तिमर्थयते नाथ! येनाद्यापि न दीयते ।।२५।। त्रिभिर्विशेषकम् । શ્લોકાર્ચ - શું આ કર્મનો દોષ છે ? શું દુરાત્મા એવા મારો દોષ છે ? અથવા આ હતકાલનો દોષ છે ?= ખરાબ કાળનો દોષ છે, અથવા મારામાં ભવ્યતા નથી? સદ્ભક્તિથી નિર્વાહ્ય એવા હે ભુવનભૂષણ! તમારા વિશે તેવી નિશ્ચલ સભક્તિ શું હજી પણ મને પ્રાપ્ત થઈ નથી ? લીલાથી દલિત કર્યો છે નિઃશેષ કર્મજાલ એવા કૃપાપર હે નાથ ! જે કારણથી મુક્તિને માંગતો એવા મને હજી પણ અપાતી નથી. ર૩થી ૨૫
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy