SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - દુષ્ટની ચેષ્ટાને જાણવા છતાં પણ જાણતો નથી, જોવા છતાં પણ જોતો નથી, શુદ્ધાત્મા સજન ખલયેષ્ટિતની શ્રદ્ધા કરતો નથી. IIપા શ્લોક : ततोऽहं बन्धुभिस्त्यक्तो, लोके संजातलाघवः । विचरामि तदा साधु, विमलेन महात्मना ।।६।। શ્લોકાર્ય : તેથી–ઉત્તમ પુરુષો ખલયેષ્ટિતને ચિત્ત ઉપર લેતા નથી તેથી, બંધુઓ વડે ત્યાગ કરાયેલો, લોકમાં પ્રાપ્ત થયેલા લાઘવવાળો હું ત્યારે મહાત્મા એવા વિમલ સાથે વિચરું છું. IslI શ્લોક : अथान्यदा मया युक्तो, विमलो विमलेक्षणः । संप्राप्तस्तत्र जैनेन्द्रमन्दिरे वन्दनेच्छया ।।७।। શ્લોકાર્ય : હવે અન્યદા મારાથી યુક્ત વિમલદષ્ટિવાળો વિમલ વંદનની ઈચ્છાથી તે જૈનમંદિરમાં સંપ્રાપ્ત થયો. III શ્લોક : विधायाशेषकर्तव्यं, प्रणिपत्य जिनेश्वरम् । अथासौ स्तोतुमारब्धो, विमलः कलया गिरा ।।८।। શ્લોકાર્ય : અશેષકર્તવ્ય કરીને, જિનેશ્વરને પ્રણામ કરીને આ વિમલે સુંદર વાણીથી સ્તુતિ કરવા માટે આરંભ કર્યો. IIkII रत्नचूडागमनम् શ્લોક : अत्रान्तरे लसद्दीप्तिर्विद्योतितदिगन्तरः । સ રત્નપૂ. સંપ્રાપ્ત , વવેક પરિવેષ્ટિત: ISા.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy