SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : થોડા કાલની અવધિ શેષ છે. ઘણું જોવા જેવું રહે છે. તેથી એક સ્થાનમાં જોવાનું કરવા માટે શક્ય નથી. IIટll શ્લોક - तदिदं वचनं तात! मामकीनं समाचर । आकालहीनं ते येन, पूर्यते तत्कुतूहलम् ।।९।। શ્લોકાર્ધ : તે કારણથી હે તાત પ્રકર્ષ! મારું આ વચન આચરણ કર. જેથી તારું કુતૂહલ આકાલહીન પૂર્ણ થશે સંપૂર્ણ પૂર્ણ થશે. II૯ll विवेकपर्वतः શ્લોક : य एष दृश्यते तुङ्गः, शुभ्रः स्फुटिकनिर्मलः । महाप्रभावो विस्तीर्णो, विवेको नाम पर्वतः ।।१०।। વિવેકપર્વત શ્લોકાર્થ : જે આ ઊંચો, શુભ્ર, સ્ફટિક જેવો નિર્મલ, મહા પ્રભાવવાળો, વિસ્તીર્ણ વિવેક નામનો પર્વત દેખાય છે. ||૧૦|| શ્લોક : आरूढदृश्यते भद्र! समस्तमिह पर्वते । इदं विचित्रवृत्तान्तं, भवचक्रं महापुरम् ।।११।। શ્લોકાર્ચ - હે ભદ્ર ! આ પર્વતમાં આરૂઢ થયેલા લોકો વડે વિચિત્ર વૃત્તાંતવાળું, મહાનગર એવું આ ભવચક્ર સમસ્ત દેખાય છે. ૧૧ શ્લોક : तदत्रारुह्यतां तात! निपुणं च विलोक्यताम् । यच्च न ज्ञायते सम्यक्, पृच्छ्यतामेष तज्जनः ।।१२।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy