SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ વળી હે વત્સ પ્રકર્ષ ! ત્યારપછી જે આના વડે નિઃશેષ કરાયું તે તારા વડે જોવાયું છે ત્યાં શું કહેવાય ? ||૩૫|| શ્લોક ઃ = अस्ति चात्र पुरे ख्याता, गणिका मदनमञ्जरी । तस्याश्च कुन्दकलिका, दुहिता यौवनोद्भटा ।। ३६ ।। શ્લોકાર્થ : અને આ નગરમાં મદનમંજરી ગણિકા પ્રસિદ્ધ છે અને તેની કુંદકલિકા નામની પુત્રી યૌવન ઉદ્ભટ છે=અત્યંત યૌવનવાળી છે. II39|| શ્લોક ઃ तस्यामासक्तचित्तेन, नाशितो धनसञ्चयः । અનેન ધનદીનશ્ય, નેહાત્રિ:સારિતસ્તા રૂ।। ૭૭ શ્લોકાર્થ : તેણીમાં=કુંદકલિકામાં, આસક્ત ચિત્તવાળા એવા આના વડે=વણિક વડે, ધનનો સંચય નાશ કરાયો, અને તેણી વડે ધનહીનવાળો ઘરથી કાઢી મુકાયો. I|39|| શ્લોક ઃ ततोऽद्य रूपकानेष, कियतोऽप्यतिनिष्ठया । संप्राप्य प्रस्थितस्तस्याः, सदने रतकाम्यया ।। ३८ ।। શ્લોકાર્થ : તેથી અતિનિષ્ઠાથી આજે કેટલાક પણ રૂપિયાઓને પ્રાપ્ત કરીને આ=રમણ, તેના સદનમાં= વેશ્યાના ઘરમાં, રમવાની કામનાથી પ્રસ્થિત છે. ।।૩૮।। શ્લોક ઃ अत्रान्तरे सतूणीरमाकृष्टशरदारुणम् । નર સાનુચર વીક્ષ્ણ, પ્રર્ષ: પ્રારૢ માતુલમ્ ।।રૂo।। શ્લોકાર્થ : એટલામાં કાન સુધી ખેંચાયેલા બાણથી દારુણ એવા સાનુચર નરને જોઈને=રમણની પાછળ અનુસરનારા પુરુષને જોઈને, પ્રકર્ષ મામાને કહે છે. II૩૯
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy