SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : विमर्शेनोदितं तात! संभवत्येव तादृशम् । कारणं विरलानां भोः, केवलं तेन मीलकः ।।८।। શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું – હે તાત ! પ્રકર્ષ! તેવા પ્રકારનું કારણ સંભવે જ છે. કેવલ થોડા જીવો તેના મીલક છે–તેવા ધનને એકઠું કરનાર છે. ll૮ll શ્લોક : करोति वर्धनस्थैर्ये, अजातं जनयेद्धनम् । अत्यन्तदुर्लभं भद्र! पुण्यं पुण्यानुबन्धि यत् ।।९।। શ્લોકાર્ચ - હે ભદ્ર પ્રકર્ષ ! વર્ધન અને ધૈર્યને કરે છે, અત્યંત દુર્લભ, નહીં થયેલા ધનને ઉત્પન્ન કરે છે જે પુણ્યાનુબંધી પુણ્ય છે. ll ll શ્લોક : दया भूतेषु वैराग्यं, विधिवद् गुरुपूजनम् । विशुद्धा शीलवृत्तिश्च, पुण्यं पुण्यानुबन्ध्यदः ।।१०।। શ્લોકાર્ચ - અને જે જીવોમાં દયા, વૈરાગ્ય વિષયોમાં વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરુનું પૂજન ગુણવાનના ગુણોનું મરણ થાય અને તેના પ્રત્યે ભક્તિનો અતિશય થાય તે પ્રકારની ઉચિત વિધિપૂર્વક ગુરુનું પૂજન, વિશુદ્ધ શીલવૃત્તિ આ પુણ્યાનુબંધી પુણ્ય છે. ll૧૦|| શ્લોક : અથવાपरोपतापविरतिः, परानुग्रह एव च । स्वचित्तदमनं चैव, पुण्यं पुण्यानुबन्ध्यदः ।।११।। શ્લોકાર્થ : અથવા પરોપતાપથી વિરતિ, પરનો અનુગ્રહ જ, પોતાના ચિત્તનું દમન જ=વિષયોમાં પ્રવર્તનરૂપ દમન જ, એ પુણ્યાનુબંધી પુણ્ય છે. ll૧૧]
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy