SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પ૭ શ્લોકાર્થ : તો શું ?=એકલા કોઈ સ્વતંત્ર કાર્ય કરતા નથી તો શું? જે જે પ્રકારે સ્વવીર્યથી અંતરંગજનો શુભ અને ઈતર=અશુભ કાર્ય કરાવે છે તે તે પ્રકારે આ=બાહ્ય લોકો, કર્મ-કૃત્યો, કરે છે. [૧૧] શ્લોક : ततो मिथ्याभिमानेन, तादृक्षं नाटिताः पुरा । एताभ्यां पुनरीदृक्षं, किं कुर्वन्तु वराककाः? ।।१२।। શ્લોકાર્ચ - તેથી મિથ્યાભિમાન વડે પૂર્વમાં તેવા પ્રકારે નચાવાયા, આ બંને દ્વારા મતિમોહ અને શોક દ્વારા, ફરી આવા પ્રકારના નચાવાયા. વરાક લોકો શું કરે ? I/૧૨ા શ્લોક : सज्ज्ञानपरिपूतानां, मतिमोहो महात्मनाम् । बाधां न कुरुते ह्येष, केवलं शुभचेतसाम् ।।१३।। શ્લોકાર્ચ - કેવલ શુભચિત્તવાળા, સજ્ઞાનથી પવિત્ર મહાત્માઓને આ મતિમોહ બાધાને કરતો નથી. ૧૩. શ્લોક : नापि शोको भवेत्तेषां, बाधको भद्र! भावतः । यैरादावेव निीतं, समस्तं क्षणभङ्गुरम् ।।१४।। શ્લોકાર્થ : અને હે ભદ્ર તેઓને શોક પણ ભાવથી બાધક થતો નથી. જેઓ વડે આદિમાં જ સમસ્ત વસ્તુ ક્ષણભંગુર નિર્ણય કરાઈ છે. ll૧૪ll. શ્લોક : ત્ર પુન:पुत्रस्नेहवशेनैष, मतिमोहान्मृतो नृपः । शोकस्तु कारयत्येवं, प्रलापं करुणं जनैः ।।१५।। શ્લોકાર્ય : અહીં વળી પ્રસ્તુત રાજમંદિરમાં વળી, પુત્રના સ્નેહના વશથી આ રાજા મતિમોહથી મર્યો. વળી, આ રીતે શોક લોકો વડે કરુણ વિલાપને કરાવે છે. ll૧૫ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy