SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ નિવર્તન કરાયા. શ્વેત ચામરને ધારણ કરનારી વિલાસિની સ્ત્રીઓ નિવેશ કરાઈ. ત્યારપછી આસ્થાન સ્થાયી ભૂપતિને પુત્રજન્મના મહોત્સવનું નિવેદન કરવા માટે પ્રિયંવદા દાસી વેગથી ચાલી. કેવી રીતે ? એથી કહે છે શ્લોક ઃ ** - रभसोद्दामविसंस्थुलगमनं, गमनस्खलितसुनूपुरचरणम् । चरणजलत्तोत्तालितहृदयं, हृदयविकम्पस्फुरितनितम्बम् ।।१।। શ્લોકાર્થ ઃ રભસથી ઉદ્દામ અને વિસંસ્થલ ગમનવાળું, ગમનથી સ્ખલિત થતું ઝાંઝર છે એવા ચરણવાળું, ચરણથી ઉત્પન્ન થયેલા આઘાતથી ઉત્તાલિત હૃદયવાળું, હૃદયના વિકમ્પથી સ્ફુરિત નિતંબવાળું, ।।૧।। શ્લોક ઃ स्फुरितनितम्बनिनादितरसनं, रसनालग्नपयोधरसिचयम् । सिचयनिपातितलज्जितवदनं, वदनशशा‌ङ्कोद्योतितभुवनम् ।।२।। શ્લોકાર્થ ઃ સ્ફુરિત નિતંબથી અવાજ કરતા કંદોરાવાળું, કંદોરાથી દૂર થયેલ છે સ્તન ઉપરના વસ્ત્રવાળું, કપડાના ખસવાથી લજ્જા પામેલા મુખવાળું, મુખરૂપી શશાંકથી ઉદ્યોતિત ભુવનવાળું, રસા શ્લોક ઃ अपि च नितम्बबिम्बवक्षोजदुर्वारभरनिः सहा । तथापि रभसाद् बाला, वेगाद्धावति सा तदा ।। ३ ।। શ્લોકાર્થ ઃ વળી, નિતંબ અને સ્તનના દુર્વારભારથી નિઃસહા એવી પ્રિયંવદા છે તોપણ રભસથી ત્યારે તે બાલા=પ્રિયંવદા દાસી, વેગથી દોડે છે. II3II શ્લોક ઃ निवेदिते तया राजपुत्रजन्ममहोत्सवे । आनन्दपुलकोद्भेदनिर्भरः समपद्यत ।।४।। શ્લોકાર્થ : તેણી વડે રાજપુત્રના જન્મનો મહોત્સવ નિવેદન કરાયે છતે આનંદપુલકના ઉભેદથી નિર્ભર એવો રાજા થાય છે. II૪
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy