SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 30 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ तावता जनसमाजेन बद्धमापानकं, प्रकटितानि नानारत्नविसंघटितानि विविधमद्यभाजनानि, समर्पिताः समस्तजनानां कनकचषकनिकराः, प्रवर्तिता मधुधाराः, ततो विशेषतः पीयते मदिरा, गीयते हिन्दोलकः, उपरि परिधीयते नवरङ्गकः, दीयते वादनेभ्यः, विधीयते नर्तनं, अभिनीयते करकिसलयेन, विधीयते प्रियतमाऽधरबिम्बचुम्बनं, अवदीर्यते रदनकोटिविलसितेन, उपचीयते मदिरामदनिर्भरता, प्रहीयते लज्जाशङ्कादिकं, निर्मीयते दयितावदनेषु दृष्टिः, विलीयते गाम्भीर्यं, स्थीयते जनैर्बालविजृम्भितेन, व्यवसीयते सर्वमकार्यमिति । મધથી થતી અવદશા અત્રાંતરમાં=પ્રકર્ષ વડે કહેવાયું કે મારો સંશય નષ્ટ થયો એટલામાં, હાથી ઉપરથી તે લોલાક્ષ રાજા ઊતર્યો. ચંડિકાના આયતનમાં પ્રવેશ કર્યો. મઘથી ચંડિકાને તૃપ્ત કરી કરાયેલી પૂજાવાળો તે ચંડિકાની આગળમાં મોટી પરિસરમાં મદ્યપાન માટે બેઠો. ત્યારપછી તેટલા જનસમાજની સાથે જ આપાતક બંધાયું મધપાનનું પીઠું બંધાયું. નાના પ્રકારના રત્નથી વિસંઘટિત વિવિધ મદ્યપાતનાં ભાજનો પ્રગટ કરાયાં. સમસ્ત જનોને સુવર્ણના પ્યાલાના સમૂહો સમર્પણ કરાયા. મધુધારા પ્રવર્તિત કરાઈ. ત્યારપછી વિશેષથી મદિરા પીવાય છે, હિંદોળ રાગ ગાય છે, ઉપરમાં નવરંગક પરિધાન કરાય છે. વાદન કરનારાઓને અપાય છે. વિવિધ પ્રકારનાં નર્તનો કરાય છે. હાથરૂપ કિસલયો વડે અભિનય કરાય છે. પ્રિયતમાના અધરતા બિબનું ચુંબન કરાય છે, દાંતના અગ્રભાગતા વિલાસો વડે અવદીરણા કરાય છે, મદિરાના મદની નિર્ભરતાનો ઉપચય કરાય છે. લજ્જા, શંકાદિનો ત્યાગ કરાય છે. સ્ત્રીઓના મુખમાં દૃષ્ટિ સ્થાપન કરાય છે. ગાંભીર્ય વિલય પામે છે. લોકો વડે બાલવિરૃસ્મિતથી રહેવાય છે=બાલચેષ્ટાથી રહેવાય છે. સર્વ અકાર્ય કરાય છે. ___ इतश्च लोलाक्षनृपतेः कनिष्ठो भ्राता रिपुकम्पनो नाम युवराजः, तेन मदपरवशतया कार्याकार्यमविचार्याभिहिता निजा महादेवी रतिललिता यदुत प्रियतमे! नृत्य नृत्य, इति । ततः सा गुरुसमक्षमतिलज्जाभरालसापि ज्येष्ठवचनं लङ्घयितुमशक्नुवती भर्तुरादेशेन नर्तितुं प्रवृत्ता । तां च नृत्यन्तीमवलोकयमानो मनोहरतया तल्लावण्यस्य विकारकारितया मधुमदस्याऽऽक्षिप्तचित्तस्ताडितोऽनवरतपातिना शरनिकरेण स लोलाक्षो नृपतिर्मकरध्वजेन तां प्रति गाढमध्युपपन्नश्चेतसा न च शक्नोत्यध्यवसातुं स्थितः कियतीमपि वेलाम् । इतश्च भूरिमद्यपानेन मदनिर्भरं निश्चेष्टीभूतमापानकं प्रलुठिताः सर्वे लोकाः, प्रवृत्ताश्च्छर्दयः, संजातमशुचिकर्दमपिच्छलं, निपतिता वायसाः, समागताः सारमेयाः, अवलीढानि जनवदनानि, प्रसुप्तो रिपुकम्पनः जागर्ति रतिललिता । આ બાજુ લોલાક્ષ રાજાનો નાનો ભાઈ રિપુકંપન નામનો યુવરાજ છે. મદના પરવશપણાથી કાર્યાકાર્યનો વિચાર નહિ કરીને તેના વડે પોતાની મહાદેવી રતિલલિતા કહેવાઈ. શું કહેવાયું ? તે
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy