SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : શૈલરાજવશવર્તિપણાથી નિખિલ જનમાં ભટકતો હું અમૃત વડે ખરેખર વૃથા પંડિત છું. અને માતા તથા નરસુંદરી=મારી માતા તથા પત્ની એવી નરસુંદરી ! મારી નંખાઈ. તે કારણથી પાપ ચરિત્રવાળા એવા મને અહીં વિડંબન છે. ll૪૪oll પુનર્જુવ:–‘વો દિ સર્વવિવેમરેજ રિત'..ત્યાદિ ! ततो रासदायकाः प्रोक्ता विदितपूर्ववृत्तान्तेन योगेश्वरेण-अरे रे एवं गायत, इदं च कुरुत । ફરી ધ્રુવક રિપુદારણ બોલે છે. શું બોલે છે ? તે કહે છે – “અવિવેકભર ગર્વને જે કરશે” ઇત્યાદિ શ્લોક-૪૩૮ પૂર્ણધુવક રિપદારણ બોલે છે. વિદિત પૂર્વવૃત્તાંતવાળા યોગેશ્વર વડે રાસદાયકો=રાસ આપનારાઓ કહેવાયા. અરે ! આ પ્રમાણે ગાવ, અને આ કરો. શ્લોક : योऽत्र जन्ममतिदायिगुरूनवमन्यते, सोऽत्र दासचरणाग्रतलैरपि हन्यते । यस्त्वलीकवचनेन जनानुपतापयेत्, तस्य तपननृप इत्युचितानि विधापयेत् ।।४४१।। શ્લોકાર્થ : જે અહીં=આ મનુષ્યભવમાં, જન્મ અને મતિદાયી ગુરુની અવગણના કરે છે, તે અહીં આ જન્મમાં દાસચરણના અગ્રના તલથી પણ હણાય છે. વળી જે જૂઠા વચનથી પણ લોકોને અનુતાપન કરે છે તેને તપનરાજા આ પ્રકારના ઉચિતોને કરાવે છે. ll૪૪૧૫ પુનÉવવી –‘વો દિ પર્વવિવેમUT વરિષ્યતિ'. ...રૂત્યાદિ .. ततश्चेदं गायन्तस्ते गाढं पार्णिप्रहारैर्मी निर्दयं चूर्णयितुं प्रवृत्ताः, ततो निबिडलोहपिण्डैरिव समकालं निपतद्भिरेतावद्भिः पादैर्दलितं मे शरीरं विमूढा गाढतरं मे चेतना, तथापि ते राजपुरुषा नरकपाला इव मम कुण्डकानिःसारमयच्छन्तस्तथैवोल्ललमाना मां बलादाखेटयन्तस्त्रितालकं रासं ददमाना एव प्राप्तास्तपननरेन्द्रास्थानं, दर्शितं तत्र विशेषतस्तत्प्रेक्षणकं, प्रवृत्तं प्रहसनं, ईदृशस्यैव योग्योऽयं दुरात्मेति संजातो जनवादः । ततो योगेश्वरेण रासकदायकमध्ये स्थित्वाऽभिहितं यथा ફરી ધ્રુવ બોલે છે – “જે હિ ગઈ” ઇત્યાદિ શ્લોક-૪૩૮ને બોલે છે. અને ત્યારપછી આ પ્રમાણે ગાતા એવા તેઓ ગાઢ પાર્ણીના પ્રહારથી એડીના પ્રહારથી, નિર્દય મને પૂર્ણ કરવા પ્રવૃત્ત થયા. તેથી નિબિડ એવા લોહપિંડોની જેમ સમકાલ પડતા એવા આટલા પાદો વડે મારું શરીર દલિત કરાયું. મારી ચેતના ગાઢતર વિમૂઢ થઈ. તોપણ તરકપાલના જેવા તે રાજપુરુષો મને કુંડકથી
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy