SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : પૂત પાપવાળો એવો હું કરાયો. મોટો અનુગ્રહ કરાયો. કૃપાપરીત ચિત્તવાળા તમારા વડે મારા મનોરથો પૂરાયા. ll૨૮all શ્લોક : तथापि रमणीयेऽत्र, वस्तुमिच्छामि साम्प्रतम् । दिनानि कतिचिन्माम! लीलया जैनसत्पुरे ।।२८४ ।। શ્લોકાર્ધ : તોપણ રમણીય એવા આ જૈનસપુરમાં હે મામા ! લીલાથી કેટલાક દિવસો હમણાં વસવા માટે હું ઈચ્છું છું. ર૮૪ll શ્લોક : स्थितो मासद्वयं यावत्, सद्विचारपरायणः । पुरे तथा तथा प्राज्ञो, जायेऽहं त्वत्प्रसादतः ।।२८५ ।। શ્લોકાર્ચ - વળી – તે પ્રકારના પુરમાં-રમણીય એવા જૈનસપુરમાં, સદ્વિચારપરાયણ બે મહિના સુધી રહેલો હું તે પ્રકારે તમારા પ્રસાદથી પ્રાજ્ઞ થઈશ. llર૮પા શ્લોક : अहं च परमां काष्ठां, नेयो मामेन सर्वथा । अतो जैनपुरे तावदत्र त्वं वस्तुमर्हसि ।।२८६।। શ્લોકાર્ચ - અને હું મામા દ્વારા સર્વથા પરમ કાષ્ઠાને પ્રાપ્ત કરવા યોગ્ય છું=જેનપુરના પારમાર્થિક સ્વરૂપના જ્ઞાનની પરમ કાષ્ઠાને હું પ્રાપ્ત કરવા યોગ્ય છું. આથી અહીં જેનપુરમાં ત્યાં સુધી તમને મામાને, વસવું યોગ્ય છે. ર૮૬ll શ્લોક : ततस्तन्मातुलेनोक्तं, या तवेच्छा प्रवर्तते । तामेष त्वन्मुखाकाङ्क्षी, किं भनक्ति वशो जनः? ।।२८७।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy