SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - વળી હે વત્સ ! નિકટમાં=સદ્ધોધ મંત્રીના નિકટમાં, નિર્મળ અંગવાળી, સુંદર લોચનવાળી અવગતિ નામની આ મંત્રીની જ=સમ્બોધ મંત્રીની જ, સુંદર મુખવાળી ભાર્યા છે. ll૨૨૧TI શ્લોક : स्वरूपं जीवितं प्राणाः, सर्वस्वं वर्ततेऽनघा । इयमस्य सदा पत्नी, शरीराव्यतिरेकिणी ।।२२२।। શ્લોકાર્ચ - આના=સદ્ધોધના, શરીરથી અભિન્ન એવી આ પત્ની સદા પાપ રહિત, સ્વરૂપ, જીવિત, પ્રાણો, સર્વસ્વ વર્તે છે. ર૨૨ पञ्चज्ञानवर्णनम् શ્લોક : તથાय एते पञ्च दृश्यन्ते, त इमे पुरुषोत्तमाः । अस्यैव तु सद्बोधस्य, स्वाङ्गीभूता वयस्यकाः ।।२२३।। પાંચ જ્ઞાનનું વર્ણન શ્લોકાર્થ : અને જે આ પાંચ દેખાય છે. તે આ પુરુષોત્તમો આ જ સમ્બોધના સ્વાગૂભૂત મિત્રો છે. ll૨૨૩. શ્લોક : आद्योऽत्राभिनिबोधोऽयं, वयस्यः पुरवासिनाम् । इन्द्रियानिन्द्रियज्ञानं, जनानां जनयत्यलम् ।।२२४ ।। શ્લોકાર્થ: અહીં=સમ્બોધના મિત્રમાં, આધ આ અભિનિબોધ મિત્ર પુરવાસી લોકોને ઈન્દ્રિય-અનિન્દ્રિયના જ્ઞાનને અત્યંત ઉત્પન્ન કરે છે. ર૨૪ll શ્લોક : द्वितीयः पुरुषो भद्र! प्रसिद्धोऽयं सदागमः । यस्यादेशे स्थितं सर्वं, पुरमेतन संशयः ।।२२५ ।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy