SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ધૈર્યને કરનારી છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, હે તાત ! જે આ કુદષ્ટિ સહિત વિચિત્ર ચરિત્રવાળો મહામોહ મહત્તમ પૂર્વે તને નિવેદિત કરાયો. ||૨૦૯ll શ્લોક : तदाचारविरुद्धं हि, सर्वमस्य विचेष्टितम् । विज्ञेयं जगदानन्दं, सुविचारितसुन्दरम् ।।२१०।। શ્લોકાર્ય : તેના આચારથી વિરુદ્ધ=મહામોહ મહત્તમના આચારથી વિરુદ્ધ, સુવિચારથી સુંદર જગતને આનંદવાળું, આનું=સમ્યગ્દર્શનનું, સર્વ વિચેષ્ટિત, જાણવું. ll૧૦|| શ્લોક - स तन्त्रयति यत्नेन, महामोहबलं सदा । चारित्रधर्मराजस्य, बलमेष महत्तमः ।।२११।। શ્લોકાર્થ : ત=સમ્યગ્દર્શન યત્નથી સદા મહામોહના બલને નિયંત્રિત કરે છે=જીવના હિતમાં પ્રવર્તે તે રીતે પ્રશસ્તભાવોમાં પ્રવર્તાવે છે. આ મહત્તમ મિથ્યાદર્શન મહત્તમ, ચારિત્રધર્મરાજાના બલને યત્નથી નિયંત્રિત કરે છે–ચારિત્રધર્મના બલને આ મિથ્યાદર્શન મહત્તમ યત્નથી અસમર્થ કરે છે. ll૧૧il. શ્લોક : सम्यग्दर्शनसंज्ञस्य, तस्मादत्रं व्यवस्थितः । स एव शत्रुः परमो, मिथ्यादर्शननामकः ।।२१२।। શ્લોકાર્થ : તે કારણથી–મિથ્યાદર્શન ચારિત્રધર્મના બલને અસમર્થ કરે છે તે કારણથી, અહીં=ભવચક્રમાં, સમ્યગ્દર્શન સંજ્ઞાવાળા મહત્તમનો મિથ્યાદર્શન નામનો તે જ પરમશગુ વ્યવસ્થિત છે. ll૧રી. શ્લોક : एवं च स्थितेत्रिरूपश्च भवत्येष, किञ्चिदासाद्य कारणम् । क्षयेण प्रतिपक्षस्य, प्रशमेनोभयेन वा ।।२१३।। શ્લોકાર્થ :અને આ પ્રમાણે સ્થિત હોતે છતે સમ્યગ્દર્શનનો મિથ્યાદર્શન પરમશત્ર છે એ પ્રમાણે સ્થિત
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy