SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : पाटलपल्लवेषु न च तृप्यति नूनमशोकपादपे, । चूतवनेषु याति चन्दनतरुगहनमथाऽवगाहते ।।१।। શ્લોકાર્ય : પાટલ વૃક્ષનાં પલ્લવોમાં વૃદ્ધિ પામતા નથી, અને અશોક વૃક્ષમાં પણ ખરેખર તૃપ્તિ પામતા નથી. આંબાનાં વનોમાં જાય છે, ચંદન વૃક્ષની ઝાડીમાં પ્રવેશ કરે છે. ll૧II શ્લોક - इति मधुमासविकासिते रमणीयतरे द्विरेफमालिकेव । एतेषां ननु दृष्टिका विलसति सुचिरं वरे तरुप्रताने ।।२।। શ્લોકાર્ધ : એ રીતે વસંતઋતુમાં વિકસિત, અત્યંત રમણીય, શ્રેષ્ઠ વૃક્ષોના વિસ્તારમાં, ખરેખર આ નાગરિક લોકોની દષ્ટિ ભમરાની શ્રેણીની જેમ લાંબો કાળ વિલાસ કરે છે. શા બ્લોક : बहुविधमन्मथकेलिरसा दोलारमणसहेन । एते सुरतपराश्च गुरुतरमधुपानमदेन ।।३।। શ્લોકાર્ચ - હીંચકાની ક્રીડાની સાથે બહુ પ્રકારના કામની ક્રીડાના રસવાળા અને અત્યંત મોટા એવા મધના પાનના મદ વડે કામક્રીડામાં તત્પર આ નાગરિક લોકો, છે. Il3II શ્લોક : अन्यच्चविकसिते सहकारवने रतः, कुरुबकस्तबकेषु च लम्पटः । मलयमारुतलोलतया वने, सततमेति न याति गृहे जनः ।।४।। શ્લોકાર્થ : અને બીજું, વિકસિત એવા આંબાના વૃક્ષમાં રક્ત, અને કુટુંબક નામનાં વૃક્ષોમાં લંપટ, મલય પર્વતની=દક્ષિણ દિશાના પવનની, લોલતા વડે મનુષ્યવર્ગ સતત વનમાં જાય છે, ઘરે જતો નથી. II૪l
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy