________________
૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
cोs:
तदेवंविधसज्जल्पकल्पनाऽपगतश्रमौ ।
तौ विलध्य दिनैर्मागं, भवचक्रे परागतौ ।।५५।। श्लोजार्थ :
આવા પ્રકારના સત્ જન્મકલ્પનાથી દૂર થયો છે. શ્રમ જેનો એવા તે વિમર્શ અને પ્રકર્ષ તે બંને કેટલાક દિવસો વડે માર્ગનું ઉલ્લંઘન કરીને ભવચક્રમાં આવ્યા. JપપII श्टोs :
इतश्च परिपाट्यैव, शिशिरो लङ्घितस्तदा । संप्राप्तश्च जनोन्मादी, वसन्तो मन्मथप्रियः ।।५६।।
श्यार्थ:
આ બાજુ પરિપાટીથી ક્રમથી શિશિરઋતુ ઉલ્લંઘ કરાઈ અને કામને પ્રિય, મનુષ્યને ઉન્માદ કરનારી વસંતઋતુ પ્રાપ્ત થઈ. પ૬ll cोs :
स ताभ्यां नगरासन्ने, भ्रमनुद्दामलीलया ।
वसन्तकाननेषूच्चैः, कीदृशः प्रविलोकितः? ।।५७।। दोडार्थ :
તે પ્રકર્ષ વિમર્શ બંને વડે નગરની સમીપમાં વસંતનાં જંગલોમાં ઉદ્દામલીલા વડે ભમતો કેવા પ્રકારનો વસંત જોવાયો ? ||પછી.
वसन्तर्तुवर्णनम् यदुत-नृत्यन्निव दक्षिणपवनवशोद्वेल्लमानकोमलताबाहुदण्डैर्गायन्निव मनोज्ञविहङ्गकलकलकलविरुतैर्महाराजाधिराजप्रियवयस्यकमकरकेतनस्य राज्याभिषेके जयजयशब्दमिव कुर्वाणो मत्तकलकोकिलाकुलकोलाहलकण्ठकूजितैस्तर्जयन्निव विलसमानवरचूतैककलिकातर्जनीभिराकारयन्निव रक्ताऽशोककिसलयदलललिततरलकरविलसितैः प्रणमन्निव मलयमासान्दोलितनमच्छिखरमहातरूत्तमाङ्गैर्हसन्निव नवविकसितकुसुमनिकराट्टहासै रुदन्निव त्रुटितवृन्तबन्धननिपतमानसिन्दुवारसुमनोनयनसलिलैः पठनिव शुकसारिकास्फुटाक्षरोल्लापजल्पितेन सोत्कण्ठक इव माधवीमकरन्दबिन्दुसन्दोहास्वादनमुदितमत्तमधुकरकुलझणझणायितनिर्भरतया । अपि च