SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ થઈને ફરી પત્ની થાય છે. પાપ અનુષ્ઠાનકારી જીવોને કર્મનો આસ્રવ થાય જ છે. સદાચારને કારણે નિવૃત્ત એવા જીવોને=પાપથી નિવૃત્ત એવા જીવોને, શ્રેષ્ઠ સંવર થાય છે. તપથી વળી સતત કર્મનિર્જરા થાય જ છે. સર્વ સ્થાનોમાં, સર્વ પણ જીવો મર્યા અને જમ્યા. જંતુ વડે સર્વ રૂપી દ્રવ્યો ભક્ષણ કરાયા. સંસારસાગરના ઉત્તારને કરનારો જિનોદિત ધર્મ છે અને આ સર્વજ્ઞદર્શનમાં બોધિ સુદુર્લભ છે. ll૧૨૭થી ૧૩૪ll શ્લોક : ये चैवं भावयन्त्यत्र, श्रद्धासंशुद्धबुद्धयः । आदेशं वदनस्यास्य, ते धन्यास्ते मनस्विनः ।।१३५ ।। શ્લોકાર્ચ - અને આ પ્રકારે=આઠ શ્લોકોમાં બતાવ્યું એ પ્રકારે, અહીં=સંસારમાં, શ્રદ્ધાસંશુદ્ધ બુદ્ધિવાળા જે જીવો આના વદનના આદેશને=ભાવ નામના ચારિત્રના મુખના આદેશને, ભાવન કરે છે તે ધન્ય છે, તે જ બુદ્ધિમાન છે. ll૧૩૫ll શ્લોક : चारित्रधर्मराजस्य, वदनं चारुदर्शनम् । इदं वत्स! प्रकृत्यैव, सर्वसौख्यकरं परम् ।।१३६ ।। શ્લોકાર્ચ - હે વત્સ ! ચારિત્રધર્મરાજનું સુંદર દર્શનવાળું આ મુખ પ્રકૃતિથી જ શ્રેષ્ઠ સર્વ સુખને કરનારું છે. ll૧૩૬ો. શ્લોક : तदेष वदनैर्वत्स! चभिः पुरवासिनाम् । एषां निःशेषसौख्यानि, करोत्येव महानृपः ।।१३७।। શ્લોકાર્થ : હે વત્સ ! તે કારણથી ચાર મુખો વડે દાન, શીલ, તપ, ભાવ રૂ૫ ચાર મુખો વડે, આ નગરવાસી જીવોને આ મહારાજા નિઃશેષ સુખોને કરે જ છે. ll૧૩૭ના બ્લોક : શિષ્યसर्वेषामेव सुखदो, भवनोदरचारिणाम् । વત્સ! ચારિત્રઘડયમમૃતં વાસ્થ ? મારૂ૮ાા
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy