SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : चतुर्वर्णमहासङ्घप्रमोदपरकारणम् । द्वादशाङ्गं पुनर्जेनं, वचनं पुरमुच्यते ।।१०१।। શ્લોકાર્ચ - ચતુર્વર્ણરૂપ મહાસંઘને પ્રમોદમાં તત્પર થવાનું કારણ દ્વાદશાંગરૂપ જૈનવચન વળી પુર કહેવાય છે. ll૧૦૧] શ્લોક : वास्तव्यका जनास्तत्र, ये तदादेशकारिणः । त एव च चतुर्वर्णा, यथोक्तगुणभूषणाः ।।१०२।। શ્લોકાર્ય : ત્યાં તે પુરમાં, જે વાસ્તવ્ય લોકો છે તે જ તેના આદેશના કરનારા=જેનવચનના આદેશને કરનારા યથાઉક્ત ગુણના ભૂષણવાળા ચતુર્વર્ણ છે=શાસ્ત્રમાં કહેલા ગુણોના ભૂષણવાળા સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વર્ણ છે. ll૧૦રા શ્લોક : एष एव च सारोऽत्र, यथार्थो वरमण्डपः । યત: विना चित्तसमाधानं, पुरमेतन्न शोभते ।।१०३।। શ્લોકાર્ચ - અને આ જ અહીં=જેનપુરમાં, યથા અર્થવાળો વરમંડપ=ચિત્તસમાધાનમંડપ સાર છે. જે કારણથી ચિત્તસમાધાન વગર આ પુર=જેનપુર, શોભતું નથી. ll૧૦૩ શ્લોક : वेदिका चासनं चेदं, कथितं प्रकटाक्षरैः । यथार्थमेव विज्ञेयमिदं द्वितयमञ्जसा ।।१०४।। શ્લોકાર્ચ - અને વેદિકા=નિઃસ્પૃહતારૂપ વેદિકા, અને આ આસન જીવવીર્યરૂપ આસન, પ્રકટ અક્ષરો વડે કહેવાયેલું યથાર્થ જ આ બે શીઘ જાણવું. ll૧૦૪ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy