SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વિવેકશિખરવર્ણન વિવેકપર્વત પર અપ્રમતશિખરનું વર્ણન શ્લોકાર્ધ : તે કારણથી તને સાત્વિકમાનસરૂપ નગરમાં આ લોકો કહેવાયા. હવે મહાગિરિનું રૂપ=વિવેકરૂપી મહાગિરિનું સ્વરૂપ સાંભળ. ll૧૭ll શ્લોક : तावद्दारुणदुःखार्ता, भवचक्रनिवासिनः । जना यावन पश्यन्ति, ते विवेकमहागिरिम् ।।३८ ।। શ્લોકાર્થ : ત્યાં સુધી ભવચક્રવાસી જીવોને દારુણ દુઃખની પીડા છે જ્યાં સુધી તેઓ વિવેક મહાગિરિને જોતા નથી. Il3ZIL. શ્લોક : यदा पुनः प्रपश्यन्ति, ते विवेकमहागिरिम् । तदा न रमते तेषां, भवचक्रे मतिर्नृणाम् ।।३९।। શ્લોકાર્ચ - જ્યારે વળી તેઓ વિવેક મહાગિરિને જુએ છે ત્યારે તે મનુષ્યોની મતિ ભવચક્રમાં રમતી નથી. ll૧૯ll શ્લોક : ततश्च विहाय भवचक्रं ते, समारूह्य महागिरिम् । विमुच्य दुःखं जायन्ते, निर्द्वन्द्वानन्दभागिनः ।।४०।। શ્લોકાર્ધ : અને તેથી–વિવેક મહાગિરિને જોનારા જીવોને ભવચક્રમાં મતિ નથી તેથી, ભવચક્રને છોડીને મહાગિરિ ઉપર ચઢીને તેઓ દુઃખનો ત્યાગ કરીને નિર્બદ્ધઆનંદના ભાગી થાય છે. ૪|| શ્લોક : यतोऽत्र निर्मले तुङ्गे, स्थितानां वत्स! देहिनाम् । भवचक्रमिदं सर्वं, करस्थमिव भासते ।।४१।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy