SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સુંદર રાજાઓ અને અસુંદર રાજાઓનો નાયક છે. આ મહામોહ, તેના એકદેશરૂપઃકર્મપરિણામ રાજાના એકદેશરૂ૫, તેના આદેશને કરનાર છે-કર્મપરિણામ રાજાના આદેશને કરનાર છે. II3રા. બ્લોક : તથાદિयेऽन्तरङ्गजनाः केचिद्विद्यन्ते सुन्दरेतराः । स कर्मपरिणामाख्यस्तेषां प्रायः प्रवर्तकः ।।३३।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – કેટલાક સુંદર કે ઈતર=અસુંદર, જે અંતરંગ લોકો છે તેઓનો તે કર્મપરિણામ રાજા પ્રાયઃ પ્રવર્તક છે. Il33II. શ્લોક : यावन्ति चान्तरङ्गाणि, निर्वृतिं नगरीं विना । पुराणि तेषु स स्वामी, बहिरङ्गेषु भावतः ।।३४।। શ્લોકાર્ચ - નિવૃત્તિ નગરીને છોડીને જે જેટલાં અંતરંગ નગરો છે તેઓમાં-અંતરંગ નગરોમાં, બહિરંગોમાં ભાવથી તે=કર્મપરિણામ રાજા, સ્વામી છે. ll૩૪ll શ્લોક : अयं पुनर्महामोहो, यावन्तोऽत्र विलोकिताः । भवता भूभुजः स्वामी, तदादेशेन तावताम् ।।३५।। શ્લોકાર્થ : વળી અહીં ભવચક્ર નગરમાં, તેના આદેશથી મહામોહના આદેશથી, જેટલા રાજાઓ તારા વડે જોવાયા, તેટલાઓનો આ મહામોહ સ્વામી છે. llઉપા શ્લોક : यदेष निजवीर्येण, किञ्चिदर्जयते धनम् । સમર્પતિ તત્ત, નિઃશેષ નતમસ્ત : રૂદ્દા શ્લોકાર્ચ - આ મહામોહ, નિજવીર્યથી જે કંઈ ધનનું અર્જન કરે છે તે નિઃશેષને નતમસ્તક એવો મહામોહ તેને=કર્મપરિણામ રાજાને, સમર્પણ કરે છે. Il39ો.
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy