SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : परप्रेष्यकरा दीनाः क्षुत्क्षामा मलपूरिताः । भूरिदुःखशतैर्ग्रस्ताः, प्रत्यक्षा इव नारकाः ।।२४७।। શ્લોકાર્ચ - પરની શ્રેષ્ઠતાને કરનારા, દીન, ક્ષીણ શરીરવાળા, મલથી પૂરિત, ઘણાં સેંકડો દુઃખોથી ગ્રસ્ત, પ્રત્યક્ષ નારકો જેવા તે જીવો થાય છે. ર૪૭ના શ્લોક : भवन्ति ते जनास्तात! येषामेषा दरिद्रता । ऐश्वर्याख्यं निहत्युच्चैः, करोत्यालिङ्गनं मुदा ।।२४८।। શ્લોકાર્ય : હે તાત ! આ દરિદ્રતા જેઓના એશ્વર્ય નામના નરોતમને અત્યંત હણે છે, તેઓને પ્રેમથી આલિંગન કરે છેઃદરિદ્રતા તે જીવોને પ્રેમથી આલિંગન કરે છે. ll૨૪૮l दुर्भगतादुष्टता શ્લોક : तदेवमीरिता तात! तुभ्यमेषा दरिद्रता । इयं दुर्भगतेदानीं, गद्यमाना निशम्यताम् ।।२४९।। દુર્ભગતાની દુષ્ટતા શ્લોકાર્ય : હે તાત ! આ રીતે તને કહેવાયેલી આ દરિદ્રતા છે. હવે આ કહેવાતી દુર્ભગતા તુ=પ્રકર્ષ, સાંભળ. Iીર૪૯ll શ્લોક : रुष्टेन भवचक्रेऽत्र, केषाञ्चिदेहिनामलम् । प्रयुक्तेयं विशालाक्षी, तेन नाममहीभूजा ।।२५० ।। શ્લોકાર્ચ - આ ભવચક્રમાં સુષ્ટ એવા તે નામ નામના રાજા વડે કેટલાક દેહીઓને આ વિશાલાક્ષી દુર્ભગતા અત્યંત પ્રયુક્ત છે. ર૫ol.
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy