SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સૌંદર્યના યોગથી નિર્મિધ્યા સુંદર બુદ્ધિને પ્રગટ કરે જ છે સૌજન્ય નામનો પરિણામ પ્રગટ કરે જ છે. ll૧૯ત્થી ૨૦૨૨ શ્લોક : तस्येयं खलता तात! नितरां परिपन्थिनी । યતઃ સમૃતષા તુ, વનવૃવિષાધિવા પાર૦રૂા. શ્લોકાર્ધ : હે તાત પ્રકર્ષ ! તેની=સૌજન્યની, આ ખલતા અત્યંત વિરોધી છે જે કારણથી તે સૌજન્ય, અમૃત છે. વળી આ ખલતા, કાલકૂટ વિષથી અધિક છે. ર૦૩ શ્લોક : अतो निहत्य तं वीर्यादियं पापिष्ठमानसा । एवं विवर्तते वत्स! पुरेऽत्र सपरिच्छदा ।।२०४।। શ્લોકાર્ચ - આથી સૌજન્યનો ખલતા સાથે વિરોધ છે આથી, વીર્યથી તેને=સોજન્યને, હણીને પાધિષ્ઠ માનસવાળી આeખલતા, હે વત્સ! આ નગરમાં ભવચક્ર નગરમાં, પોતાના પરિવાર સહિત તેના સહવર્તી દોષોરૂપ પરિવાર સહિત, આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, વર્તે છે. Il૨૦૪ શ્લોક : एनया हतसौजन्याश्चेष्टन्ते यादृशं जनाः । तदुक्त्याऽलं तथापीषद् भणित्वा तव कथ्यते ।।२०५।। શ્લોકાર્ય : આનાથીeખલતાથી, હણાયેલા સૌજન્યવાળા લોકો જે પ્રકારે ચેષ્ટા કરે છે તéક્તિથી તેના કથનથી, સર્યું, તોપણ કંઈક કહીને તને કહેવાય છે. ll૨૦૫ll શ્લોક - चर्चितानेकदुर्मायाः, परवञ्चनतत्पराः । નિષ્યિEા દેવયા, મુનૈદા: રવાના: સુદા: રદ્દા શ્લોકાર્ય : ચર્ચિત થયેલ અનેક દુર્માયાવાળા, પરવંચનમાં તત્પર, દ્વેષના યંત્રથી નિષ્પિષ્ટ, મુક્ત સ્નેહવાળા પષ્ટ ખલો હોય છે. ર૦૬ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy