SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : परिवारस्तु नास्त्यस्या, न चेयं तमपेक्षते । इयं हि तीव्रवीर्येण, सदैका किंमनुष्यिका ।। १७४।। શ્લોકાર્થ ઃ વળી આનો પરિવાર નથી. અને આ=કૃતિ, તેની=પરિવારની, અપેક્ષા રાખતી નથી. =િજે કારણથી, આ=કૃતિ, તીવ્ર વીર્યથી સદા એક કિંમનુષ્યકા છે=સમર્થ સ્ત્રી છે. II૧૭૪|| શ્લોક ઃ यतोऽस्या नाममात्रेण, भुवनं सचराचरम् । सनरेन्द्रं सदेवेन्द्रं, कम्पते त्रस्तमानसम् ।।१७५ ।। શ્લોકાર્થ : જે કારણથી આના નામ માત્રથી=મૃત્યુના નામ માત્રથી, ત્રસ્ત માનસવાળા નરેન્દ્ર સહિત, દેવેન્દ્ર સહિત સચરાચર ભુવન કાંપે છે. II૧૭૫।। શ્લોક ઃ सद्वीर्यबलभाजोऽपि प्रभवोऽपि जगत्त्रये । आसन्नामपि मत्त्वैनां भवन्ति भयकातराः । । १७६ ।। ૧૪૩ શ્લોકાર્થ : સીર્ય બલવાળા પણ, જગત્પ્રયમાં પ્રભાવવાળા પણ, આસન્ન પણ આને=મૃત્યુને, જાણીને ભયથી કાયર થાય છે. ।।૧૭૬ શ્લોક ઃ अतः परिच्छदेनास्यास्तात ! किं वा प्रयोजनम् ? । एकिकापि करोत्येषा, दूरे यत्श्रूयतेऽद्भुतम् ।।१७७।। શ્લોકાર્થ ઃ હે તાત પ્રકર્ષ ! આથી આના પરિચ્છેદથી=મૃતિના પરિવારથી, શું પ્રયોજન છે ? અર્થાત્ કોઈ પ્રયોજન નથી. એકાકી પણ આ=કૃતિ, દૂરમાં રહેલ જે અદ્ભુત સંભળાય છે તે કરે છે. II૧૭૭।। શ્લોક ઃ अत एव सदैश्वर्यादियमुद्दामचारिणी । किञ्चिन्नापेक्षते वत्स ! विचरन्ती यथेच्छया । । १७८ ।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy