SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : स्वभार्ययाऽप्यवज्ञाताः, परिवाराऽवधीरिताः । उत्प्रास्यमानाः स्वापत्यैस्तरुणीभिस्तिरस्कृताः ।।१४५।। स्मरन्तः पूर्वभुक्तानि, कासमना मुहुर्मुहुः । श्लेष्माणमुगिरन्तश्च, लुठन्तो जीर्णमञ्चके ।।१४६।। परतप्तिपराः प्रायः, क्रुध्यन्तश्च पदे पदे । आक्रान्ता जरया वत्स! केवलं शेरते जनाः ।।१४७।। त्रिभिर्विशेषकम्।। શ્લોકાર્ચ - સ્વભાર્યાથી પણ અવજ્ઞા પામેલા, પરિવારથી પણ અવગણના કરાયેલા, પોતાના પુત્રો વડે હસાતા, તરુણી સ્ત્રીઓ વડે તિરસ્કાર કરાતા, પૂર્વના ભોગોનું સ્મરણ કરતા, વારંવાર દુઃખી થતા, શ્લેખોનું ઉગિરણ કરતા, જીર્ણ ખાટલામાં આળોટતા, પ્રાયઃ પરપંચાયતમાં તત્પર, પદે પદે ક્રોધ કરતા, જરાથી આક્રાંત લોકો હે વત્સ ! કેવલ ઊંઘે છે. ll૧૪૫થી ૧૪૭ના શ્લોક : एषा जरा समासेन, लोकपीडनतत्परा । वर्णिता तेऽधुना वक्ष्ये, रुजां वैवस्वती भुजाम् ।।१४८।। શ્લોકાર્ય : લોકપીડનતત્પર આ જરા સમાસથી તને વર્ણન કરાઈ. હવે યમરાજની ભુજા એવી સુજાને હું કહીશ. ll૧૪૮ रुजारौद्रता બ્લોક : यो वेदनीयनृपतेरसाताख्यो वयस्यकः । वर्णितस्तत्प्रयुक्तेयं, रुजा तेन दुरात्मना ।।१४९।। સુજાની રોગોની, રૌદ્રતા શ્લોકાર્ય : જે વેદનીય રાજાનો અશાતા નામનો મિત્ર વર્ણન કરાયો. તે દુરાત્મા વડેઃવેદનીય નામના રાજા વડે, તેનાથી પ્રયુક્ત આ રુજા=રોગ છે=આશાતાવેદનીયથી પ્રયુક્ત આ રુજા છે. ll૧૪૯ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy