SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - ત્યાં=ભવચક્રમાં, મૂલરાજાની કર્મપરિણામ રાજાની, તે કાલપરિણતિ નામની જે ભાર્યા છે ભવનના ઉદરમાં તેણી વડે આ જરા પ્રયોજિત છે વ્યાપારવાળી કરાઈ છે. II૧૩૦II શ્લોક – बाह्यान्यपि निमित्तानि, वर्णयन्तीह केचन । अस्याः प्रयोजकानीति, लवणाद्यानि मानवाः ।।१३१।। શ્લોકાર્થ : અહીં=સંસારમાં, કેટલાક માનવો આના પ્રયોજકઃજરાના પ્રયોજક, લવણ આદિ બાહ્ય પણ નિમિત્તોનું વર્ણન કરે છે. ll૧૩૧૫ શ્લોક : वीर्यं पुनरदोऽमुष्या, यदाश्लेषेण देहिनाम् । हरत्यशेषसद्वर्णलावण्यं बलशालिनाम् ।।१३२।। શ્લોકાર્ચ - વળી, આમનું=કાલપરિણતિનું, આ વીર્ય છે. જેના આશ્લેષથી બલશાલી સંસારી જીવોના અશેષ સદ્વર્ણ, લાવણ્યને હરે છે=કાલપરિણતિ હરે છે. ll૧૩શા શ્લોક : गाढाश्लेषात्पुनर्वत्स! विपरीतमनस्कताम् । कुरुते शोच्यतां लोके, देहिनां वीर्यशालिनाम् ।।१३३।। શ્લોકાર્થ : વળી હે વત્સ! ગાઢ આશ્લેષથી વીર્યશાલી જીવોની લોકમાં વિપરીત મનકતારૂપ શોધ્યતાને કરે છે. ૧૩ll શ્લોક : वलीपलितखालित्यपिप्लुव्यङ्गकुवर्णताः । कम्पकर्कशिकाशोकमोहशैथिल्यदीनताः ।।१३४।। શ્લોકાર્થ : વલીપલિતઃકરચલી, ખાલિત્ય ટાલ, શરીર પર તલ અને અસ્તવ્યસ્ત અંગો, કદરૂપાપણું, કમ, કર્કશતા, શોક, મોહ, શૈથિલ્ય, દીનતા, II૧૩૪ll.
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy