SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ अत्रान्तरे आकर्ण्य मातुलीयां तां, भारतीं भगिनीसुतः । અવાવાવરતો સૃષ્ટિ, મવદ્રે સમન્તતઃ ।।૨૨।। શ્લોકાર્થ : એટલામાં=વિમર્શે પ્રકર્ષને ચાર ગતિ સ્વરૂપે ભવચક્રનું સ્વરૂપ બતાવ્યું એટલામાં, મામાની તે વાણીને સાંભળીને ભગિનીના પુત્ર પ્રકર્ષે આદરપૂર્વક ચારે બાજુથી=બધી દિશાઓથી, ભવચક્રમાં દૃષ્ટિને આપી અર્થાત્ સર્વદૃષ્ટિથી ભવચક્રનું અવલોકન કર્યું. ૧૨૨।। શ્લોક ઃ ततो निःशेषतो वीक्ष्य, तारविस्फारितेक्षणः । त्वरयोद्विग्नचेतस्को, निजगाद ससंभ्रमः ।। १२३ ।। - થમ્? દા હા હા મામ! દૃશ્યન્તુ, હ્રષ્ટાઃ સપ્ત મહેતિાઃ । असूर्या नगरेऽमुष्मिन्, दारुणाकारधारिकाः । । १२४।। શ્લોકાર્થ : તેથી નિઃશેષથી જોઈને=ભવચક્રને જોઈને, તારવિસ્ફારિત નેત્રવાળો=સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરનારો, પ્રકર્ષ ત્વરાથી ઉદ્વિગ્ન ચિત્તવાળો સસંભ્રમ=સંભ્રમપૂર્વક, બોલ્યો. શું બોલ્યો ? એથી કહે છે હા હા હા મામા ! આ નગરમાં અસૂર્યા=અસુરી ભાવવાળી, દારુણ આકારને ધારણ કરનારી કષ્ટવાળી સાત મહિલાઓ દેખાય છે. II૧૨૩-૧૨૪]] શ્લોક ઃ आक्रान्ताशेषधामानः, कृष्णा बीभत्सदर्शनाः । वेताल्य इव नाम्नाऽपि, लोककम्पविधायिकाः । । १२५ ।। તા: વ્હા:? વિપ્રવુત્તા વા? વ્ઝિ વીર્યા: ? દ્દિ પરિચ્છવાઃ? । સ્વ વધાય, તથૈવંતનિશ્વયાઃ? ।।૨૬।। ચેષ્ટો શ્લોકાર્થ : આક્રાંત કર્યા છે અશેષ તેજ જેણે એવી, કૃષ્ણવર્ણવાળી, બીભત્સ, દર્શનવાળી, વેતાલ જેવી, નામથી પણ લોકના કંપનને કરનારી આ કોણ છે ? અથવા કોનાથી પ્રયુક્ત છે ? કેવા
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy