SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अन्यच्चपाटकाः सन्ति सप्तात्र, तत्राद्ये पाटकत्रये । परमाधार्मिकैरित्थं, जन्यते दुःखपद्धतिः ।।११५ ।। શ્લોકાર્ચ - અને બીજું અહીં=નરકાવાસમાં, સાત પાડાઓ છે. ત્યાં આધ પાટકમયમાં=ણ નારકાવાસમાં, પરમાધામીઓ વડે આ પ્રકારે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, દુઃખપદ્ધતિ ઉત્પન્ન કરાય છે. ll૧૧૫II શ્લોક : परस्परं च कुर्वन्ति, दुःखमेते निरन्तरम् । षट्सु पाटेषु भिद्यन्ते, सप्तमे वज्रकण्टकैः ।।११६।। શ્લોકાર્ચ - અને છ પાડાઓમાં આ નારકીઓ, પરસ્પર, નિરંતર દુઃખને કરે છે. સાતમા પાડામાં વજટકોથી ભેદાય છે. ll૧૧૬ll. શ્લોક : જિગ્યबुभुक्षया कदर्थ्यन्ते, प्रपीड्यन्ते पिपासया । काष्ठीभवन्ति शीतेन, वेदनावेगविह्वलाः ।।११७ ।। શ્લોકાર્ધ : વળી ભૂખથી કદર્થના કરાય છે, તૃષાથી પીડાય છે. વેદનાના આવેગથી વિલ્વલ એવા નારકીના જીવો ઠંડીથી કાષ્ઠ જેવા થાય છે. II૧૧૭ના શ્લોક : क्षणेन द्रवतां यान्ति, क्षणेन स्थिररूपताम् । क्षणेन च विलीयन्ते, गृह्णन्ति च शरीरकम् ।।११८ ।। શ્લોકાર્ધ : ક્ષણમાં દ્રવતાને પામે છે, ક્ષણમાં સ્થિરરૂપતાને પામે છે. ક્ષણમાં વિલીન થાય છે અને શરીરને ગ્રહણ કરે છે. II૧૧૮
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy