SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : हा हा किमेतदित्युच्चैविलपनिखिलो जनः । ततः समागतस्तस्य, निकटे भयविह्वलः ।।२६।। શ્લોકાર્ચ - ત્યારપછી “હા હા આ શું છે એ પ્રમાણે અત્યંત વિલાપ કરતો ભયવિહૂલ સર્વ લોક તેના નિકટમાં=વાસવના નિકટમાં, આવ્યો. રજી. શ્લોક : अथ वायुप्रदानाद्यैः, पुनः संजातचेतनः । પ્રતાપં વર્તુમારબ્ધ, વિષાઃ સવાસવ: Jારા શ્લોકાર્ચ - હવે વાયુપ્રદાન આદિથી ફરી સંજાત ચેતનવાળો વિષાદવાળો તે વાસવ પ્રલાપ કરવા લાગ્યો. ર૭l. શ્લોક : થ ?हा पुत्र! तात वत्साऽतिसुकुमारशरीरक । શી તવ સંગાતા, વાવસ્થા મમ કર્મU? I ૨૮ાા શ્લોકા - કેવી રીતે પ્રલાપ કરવા લાગ્યો ? તેથી કહે છે – હે પુત્ર ! હે તાત ! હે વત્સ ! હે અતિ સુકુમાર શરીરવાળા ! તારી આવા પ્રકારની કઈ અવસ્થા મારા કર્મથી થઈ. ll૨૮II શ્લોક - निर्गतोऽसि ममाऽपुण्यैर्वत्स! वारयतो मम । दैवेन निघृणेनेदं, तव जात! विनिर्मितम् ।।२९।। શ્લોકાર્ચ - હે વત્સ ! મારા અપુણ્યથી તું ગયેલો છું. વારતા એવા મને નિર્ગુણ એવા ભાગ્યથી હે પુત્ર ! તારું આ નિર્માણ કરાયું. ૨૯ll શ્લોક : हा हतोऽस्मि निराशोऽस्मि, मुषितोऽस्मि विलक्षणः । एवं व्यवस्थिते वत्स! त्वयि किं मम जीवति ।।३०।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy