SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : इदं कारणमुद्दिश्य, भवनेऽत्र प्रवेक्ष्यति । अयं हर्षः प्रविष्टश्च, पश्य किं किं करिष्यति? ।।१३।। શ્લોકાર્ધ : આ કારણને ઉદ્દેશીને આ ભવનમાં હર્ષ પ્રવેશ કરશે અને પ્રવિષ્ટ થયેલો શું શું કરશે તે તું જો. TI૧3II શ્લોક : ततो विस्फारिताक्षोऽसौ, प्रकर्षस्तनिरीक्षते । इतश्च वासवस्तेन, धनदत्तेन मीलितः ।।१४।। શ્લોકાર્ચ - તેથી=મામાએ આ પ્રમાણે કહ્યું તેથી, વિસ્ફારિત ચક્ષવાળો આ પ્રકર્ષ તેનેaહર્ષને, જુએ છે. અને આ બાજુ વાસવ તે ધનદાને મળ્યો. II૧૪ શ્લોક : તતઃ પ્રવિષ્ટસ્તરે, સર્ષ સટુમ્બવે ! संजातं च वणिग्गेहं, बृहदानन्दसुन्दरम् ।।१५।। શ્લોકાર્ચ - તેથી સકુટુંબવાળા એવા તેના દેહમાં=વાસવના દેહમાં, તે હર્ષ પ્રવેશ્યો. અને વાણિયાનું ઘર ઘણા આનંદથી સુંદર થયું. ll૧૫ll શ્લોક : आहूता बान्धवाः सर्वे, प्रवृत्तश्च महोत्सवः । ततो गायन्ति नृत्यन्ति, वादितानन्दमर्दलाः ।।१६।। શ્લોકાર્ચ - સર્વ બાંધવો બોલાવાયા. અને મહોત્સવ પ્રવૃત્ત થયો. તેથી વગાડાયેલા આનંદમઈલવાળા લોકો ગાય છે, નાચે છે. ll૧૬ll. શ્લોક : પિ - वरभूषणमुज्ज्वलवेषधरं, प्रमदोद्धुरखादनपानपरम् । धनदत्तसमागमजातसुखं, तदभूदथ वासवगेहसुखम् ।।१७।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy