SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ अभिहितमनया-अम्ब! महाप्रसादः, अनुगृहीताऽस्मि मन्दभाग्याऽहमनेन वचनेनाऽम्बया, तद्गच्छतु शीघ्रमम्बा, करोतु ममानुकूलमेकवारमार्यपुत्रं, ततो यदि पुनरयं जनस्तस्य प्रतिकूले वर्तमानः स्वप्नेऽपि विज्ञातः स्यादम्बया ततो यावज्जीवं न संभाषणीयो, नापि द्रष्टव्यः पापात्मेति । मयाऽभिहितंयद्येवंतर्हि गच्छामि । नरसुन्दरी प्राह-अम्ब! महाप्रसादः । ततः समागताऽहमेषा वत्सस्य समीपे, तदयमत्र वत्स! परमार्थः આના વડે તરસુંદરી વડે, કહેવાયું. હે માતા ! મહાપ્રસાદ મંદભાગ્યા એવી હું આ વચનથી માતા વડે અનુગૃહીત છું. તે કારણથી હે માતા, શીધ્ર જાવ. આર્યપુત્રને એક વાર મને અનુકૂળ કરો. ત્યારપછી જો ફરી આ જન=નરસુંદરી, તેને પ્રતિકૂલમાં વર્તમાન સ્વપ્નમાં પણ માતા વડે વિજ્ઞાત થાય તો યાજજીવ સંભાષણીય નથી આ જનરૂપ તરસુંદરી સંભાષણીય નથી. વળી પાપાત્મા એવો આ જન જોવા જેવો નથી. મારા વડે કહેવાયું – જો આ પ્રમાણે છે તો તું યાજજીવ એને અનુકૂળ વર્તીશ તો, હું જાઉં છું. તરસુંદરી કહે છે – માતા ! મહાપ્રસાદ છે. ત્યારપછી આ હું વત્સની સમીપે આવી છે. તેથી અહીં=નરસુંદરીના વિષયમાં, હે વત્સ ! આ પરમાર્થ છે. શ્લોક : सा तु दन्दह्यते बाला, विदित्वा प्रतिकूलताम् । तवाऽनुकूलतां मत्वा, प्रमोदमवगाहते ।।१।। શ્લોકાર્થ : વળી તે બાલા તારી પ્રતિકૂલતાને જાણીને બળે છે. તારી અનુકૂળતાને માનીને પ્રમોદને અવગાહન કરે છે. [૧] શ્લોક : वल्लभेयं कुमारस्य, श्रुत्वेदममृतायते । अनिष्टेयं कुमारस्य, श्रुत्वेदं नारकायते ।।२।। શ્લોકાર્ચ - કુમારની વલ્લભા છે એ જાણીને આ અમૃતતુલ્ય થાય છે. કુમારને અનિષ્ટ છે એ જાણીને આ નરક જેવી યાતનાને અનુભવે છે. રાા શ્લોક : त्वदीयरोषनाम्नाऽपि, म्रियते सा तपस्विनी । सन्तोषमात्रनाम्नाऽपि, तावकीनेन जीवति ।।३।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy